શિષ્યવૃત્તિ અંગે જાહેરાત

સ્થળ. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર કેથોલિક ચર્ચ, ગામડી-આણંદ
પેરીશ ઓફીસ.
સમય.- ૧૨-૩૦ થી ૦૫-૦૦ કલાક, સોમથી શનિવાર સુધી
સંપર્ક - મકનભાઇ ખ્રિસ્તી - ૯૩૭૬૬૦૪૮૦૩
સુરેશ માર્કુસ મેકવાન - ૯૪૦૮૭૮૯૫૪૯
ફા.નગીન મેકવાન એસ. જે. -૯૪૨૯૯૨૭૦૧૬
હાર્દિક મેકવાન - ૯૦૩૩૩૯૪૨૪૯
ચિરાગ મેકવાન - ૯૫૧૦૮૪૯૬૨૧
અરજી કરવા માટે નીચેના પુરાવા લાવવા.
૧. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો .......૧
૨. છેલ્લી પાસ કરેલી પરીક્ષાની માર્કશીટની પ્રમાણીત નકલ.
૩. કુટુંબની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીનો આવકનો દાખલો/એફીડેવીટ.
૪. ધાર્મિક લઘુમતીનો સક્ષમ અધિકારીનો દાખલો/એફીડેવીટ.
૫. હોસ્ટેલમાં રહેતા ઉમેદવારો માટે હોસ્ટેલના અધિકારીનો દાખલો.
૬. જે-તે વર્ષ ની ભરેલ ફીની પહોંચની પ્રમાણીત નકલ.
૭. આધાર કાર્ડ/બેંક પાસબુકની પ્રથમ પાનાની પ્રમાણીત નકલ.
News by Rev. Fr. Nagin S.J.
Gamdi-Anand
BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected