Wednesday, July 30, 2014

RIP- Mr. Albert Amodara and Smitaben (Digi) Albertbhai Amodara


Google
તા. 27 07-2014 ના રોજ સાંજે 6:30 કલાકે NH 8 ઉપર ભરૂચથી વડોદરા તરફ આવતાં હતા ત્યારે અતિથી રિસોર્ટ નજીક આલ્બર્ટભાઈ અમોદરા તથા તેમના પત્ની સ્મીતાબેન (ડીગી)  આલ્બર્ટભાઈ અમોદરાનું રોડ અકસ્માતમાં અવસાન થયું છે અને તેમના દિકરી અલીના આલ્બર્ટભાઈ અમોદરા પણ તેમની  સાથે  ગાડીમાં હતાં જેમની પરિસ્થિતિ હાલમાં નાજુક હોવાથી વડોદરા ખાતે હોસ્પીટલમાં દાખલ કરેલ છે.

શ્રી રવિકાન્તભાઈ સાથે ટેલીફોનીક વાતથી આ જાણવા મળ્યું હતું કે તેઓ ભરૂચથી વડોદરા તરફ આવતા હતા ત્યારે પુર ઝડપે જતા બીજી  બાજુના વાહન ચાલકે પોતાનો કાબુ ગુમાવતા તેનું  વાહન સ્વર્ગસ્થ આલ્બર્ટભાઈની ગાડીના બોનેટ ઉપર આવી પડતા આ અકસ્માત સર્જાયો હતો જ્યાં કુલ પાંચ વ્યક્તિઓનું અવસાન થયું હતું.        

સ્વર્ગસ્થ આલ્બર્ટભાઈ અમોદરા ઈરીગેશન સેલ, નર્મદા પ્રોજેક્ટમાં ફરજ બજાવતા હતા અને તેમના ધર્મપત્ની સ્વ. સ્મિતાબેન  (ડીગી) GNFC સ્કુલ ભરૂચમાં હેડ ક્લાર્ક તરીકે સેવા આપતાં  હતાં સ્વર્ગસ્થના દિકરી એલીના ચાંગા એન્જીન્યરીંગ કોલજમાં ભણે છે. હાલમાં તેમના માટે પ્રાર્થના કરવા સૌને અરજ છે  

સ્વર્ગસ્થની પ્રાર્થના સભા માટેની નોંધ :
તારીખ :   31- July - 2014

સરનામું:  મંગલદીપ  સોસાયટી,
                નાન્દલેવ રોડ, ભરૂચ.

સમય:      9:30 સવારે 

News by Mr. Ravikant Bhatia  - Zankhvav

RIP
BBN



dsnf hew

dsf jhewChat Conversation End

Related Posts:

  • St. Xavier's High School Alumni Association - Dadhvada  સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ-દઢવાડામાં ગત મહીને તા 29 માર્ચના રોજ ભુતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન 2014નું આયોજન અહીના રેવ. ફા. જેમ્સ વાઝ,  રેવ. સિસ્ટર મિનલ પરમાર (આચાર્ય) તથા રેવ. ફા. ઝેવિયર દ્વારા સ્કૂલમાંથી ભણીને ગયે… Read More
  • Katkuva Medo - A religious get together at Katkuva-Dadhvada Please watch the video of Katkuva Shrine Katkuva Medo - A religious get together at Katkuva-Dadhvada Vedanamurtu Mata Mariyam-Katkuva   Katkuva is a village in Dadhvada Parish in South Gujarat. It is su… Read More
  • April Doot-2014 - એપ્રિલ મહિનાનો દૂત-2014 એપ્રિલ મહિનાનો દૂત વાંચવા માટે આપેલ દૂત કવર ઉપર ક્લિક કરશો. આપના મિત્રો અને વ્હાલા સ્નેહીજનોને દૂત અને BBN મોકલતા રહેશો.      Please click on the image to read Doot - April -2014 Do s… Read More
  • Socerdotal Silver Jubilee - Rev. Fr. Rocky Pinto  Today 03-April-2014. The students, teachers,staff and fathers and sisters celebrated the Socerdotal Silver Jubilee of Rev. Fr. Rocky Pinto Vicar General Of Ahmedabad Diocese.The Program was at St. Mary's High School-… Read More
  • Funeral - Sr. Anna LD Died on 31-March-2014 Late Sr. Anna LD  Sr. Anna died on 31-March-2014 evening at 6:05 pm. The funeral mass was today 01-April-2014 at 11 am at St. Xavier's Church Gamdi-Anand. She was born in 26-July-1922. She joind the Little Daughter'… Read More

1 Add comments:

  1. Prayer meeting in Ahmedabad is scheduled as under as confirmed over telephone

    St.Loyola Church Hall,Naranpura,Ahmedabad Time 3-8-2014 Sunday at 16.30 Hrs(Sanje 400 vage)

    ReplyDelete


Thank you and stay connected