![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj5JFdiTx00xsGf-iqRTCHW_Bfd2CvZmR6M5Ofu3ovlgbrtEbLGLScdIf77JBgriWX7YS6iPlO2PSzaIr-SaAMsny2hTuzaKWeq_jXzoylS7AXwbJUKlf4w9jEy2NSF6IjaawakCmy_bQY/s320/Photo0184.jpg)
પ્રિય મિત્રો
ગુજરાતના ભુમેલ નામના એક નાના ગામમાં ૨૦૦૯ નાતાલની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાંઆવી હતી. ફાધર વિનાયક જાદવના સહકાર અને માર્ગદર્શન હેઠળ ગામના બાળકો જુવાન અનેવૃદ્ધ ખ્રિસ્તીઓ ભાઈબેનોએ પુરા ઉત્સાહપૂર્વક આખા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
Please Email me for Christmas photoes to see to vijumac1111@gmail.com
0 Add comments:
Post a Comment
Thank you and stay connected