Saturday, April 10, 2010

ગુજરાતી કેથોલિક સમાજ ઑફ યુએસએ

Would request every reader to send this to all Gujarati Catholics who stay in USA.

Let us grow togather

પ્રિય મિત્રો,

આજે આ સમાચાર જણાવતાં આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે આપણે ગુજરાતી કેથોલિક સમાજ ઑફ યુએસએની સ્થાપના કરી છે. આ સંસ્થા ગુજરાતની ગુજરાતી કેથોલિક સમાજની ભગિની સંસ્થા છે.મારી બધા અમેરિકાસ્થિત ગુજરાતી કેથોલિક વ્યક્તિને નમ્ર વિનંતિ છે કે આ સંસ્થાના સભ્ય બને. આ સંસ્થાની વેબસાઈટ તૈયાર થઈ ગઈ છે જેની ઉપર સભ્યપદ માટે ફોર્મ ભરી સ્ભ્યપદની જરૂરી ફી ભરી સભ્યપદ મેળવવા અમેરિકાસ્થિત દરેક કેથોલિકને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આ સંસ્થા તરફથી સમયાંતરે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સાહિત્યિક પ્રસંગોની ગોઠવણ થતી રહેશે. તમારી જાણમાં હોય તે બધા અમેરિકાસ્થિત ગુજરાતી કેથોલિક આ સમાચાર જાણાવવા આગ્રહપૂર્વક વિનંતી કરું છે.

સંસ્થાની પહેલી મીટીંગ રવિવાર એપ્રિલ ૧૧ ૨૦૧૦ દિવસે બપોરે ૪ વાગે ૩૩૫૯ જે.એફ.કેનેડી બુલેવર્ડ પર રાખવામાં આવી છે. બધા ગુજરાતી કેથોલિકને આમંત્રણ છે.

સંસ્થાની વેબસાઈટ:

Click ગુજરાતી કેથોલિક સમાજ ઑફ યુએસએ

www.gcsofusa.org or www.gujaraticatholicsamajofusa.org
www.gcsofusa.com or www.gujaraticatholicsamajofusa.com

- News Courtesy:
Jagadish Christian (USA) www.jagadishchristian.com

0 Add comments:

Post a Comment


Thank you and stay connected