Monday, September 13, 2010

ફાધર ઇગ્નાસની કથા

ગઈકાલે સાંજે ફાધર ઇગ્નાસની કથા વડતાલ તાંબાના રાજનગર ગામે રાખવામાં આવી હતી. ફાધર ઇગ્નાસે પોતાની આગવી છટાથી લોકોને જ્ઞાન પીર્સીયું હતું. ફાધર પોતાની ટીમ સાથે મળી ને વાર્તા અને રોજબરોજના બનતા ઉદાહરણો ને લઈને પ્રભુને કેવી રીતે પૂજવા અને સાથે સાથે નકારાત્મક વલણથી દુર કેવી રીતે રહેવું તે સમજાવ્યું હતું. ખરેખર કથા દ્વારા ફાધર ઇગ્નાસે હાજર સર્વને પ્રભુ ભજવાનો અને એકબીજા સાથે કુટુંબમાં વફાદારીથી રહેવાનો ઉત્તમ રસ્તો બતાવ્યો હતો .

કથાનો એક સરસ ભાગ જોવા માટે નીચે વીડિઓ ઉપર ક્લિક કરો.

ફાધર ઇગ્નાસ આપણાં સમાજ માટે પોતાની કથા દ્વારા સર્વ ઉમદા ખ્રિસ્તી જીવન જીવે તે માટે જે પ્રયાસ કરી રહયા છે તે માટે આપણે સર્વેએ સાથ સહકાર આપવો રહયો.



Yesterday Fr. Ignas S.J. conducted Katha (Religious story telling) in Gujarati at Rajnagar village, Vadtal parish, Gujarat.

Related Posts:

  • 4th Birthday Of BBN -14-Jan-2014 Dear All, We are celebrating 4 years of BBN e-ministry today. We remember each one of you in a special way to thank you. This was the day in 2010 we launched BBN for the greater glory of God, to unite each one of us … Read More
  • Last of Italian Jesuits in Mangalore dies in his homeland  Fr Victor Piovesan died on 08-01-2014 who was Professor of Theology and Spiritual Director at St Joseph’s Seminary at Jeppu, did not despair about seeing Italy. He was born there and had returned several times ever… Read More
  • BBN - E-Ministry, a Boon to Church E-Ministry, a Boon to Church BBN in Smart companion 2011 All that he has is a small computer with a slow Internet connection.Sometimes he has to wait for hours to upload,and yet Vijay Mcwan’s zeal drives him. All those w… Read More
  • 16th Annual Day Celebration at CJM School - Petlad "Service to Humanity Is Service To God''  16th Annual day celebration was held on 21st Dec 2013 in the CJM High School, Mariampura, Petlad.Beautiful dances were choreographed by the teachers of the school."Se… Read More
  • DOOT Jan - 2014 દૂત - જાન્યુઆરી-2014 Please click on the Doot Cover to read  દૂત - જાન્યુઆરી 2014 વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરશો  Courtesy: Rev. Fr. Jerry SJ. - Gujarat Sahitya Prakash - Anand - Gujarat. - BBN id=177914; … Read More

2 Add comments:

  1. great father you look very enthusiastic and that makes everyone joyful and happy in Katha. Gutal and Vadtal joke liked it very much

    ReplyDelete


Thank you and stay connected