Monday, September 13, 2010

ફાધર ઇગ્નાસની કથા

ગઈકાલે સાંજે ફાધર ઇગ્નાસની કથા વડતાલ તાંબાના રાજનગર ગામે રાખવામાં આવી હતી. ફાધર ઇગ્નાસે પોતાની આગવી છટાથી લોકોને જ્ઞાન પીર્સીયું હતું. ફાધર પોતાની ટીમ સાથે મળી ને વાર્તા અને રોજબરોજના બનતા ઉદાહરણો ને લઈને પ્રભુને કેવી રીતે પૂજવા અને સાથે સાથે નકારાત્મક વલણથી દુર કેવી રીતે રહેવું તે સમજાવ્યું હતું. ખરેખર કથા દ્વારા ફાધર ઇગ્નાસે હાજર સર્વને પ્રભુ ભજવાનો અને એકબીજા સાથે કુટુંબમાં વફાદારીથી રહેવાનો ઉત્તમ રસ્તો બતાવ્યો હતો .

કથાનો એક સરસ ભાગ જોવા માટે નીચે વીડિઓ ઉપર ક્લિક કરો.

ફાધર ઇગ્નાસ આપણાં સમાજ માટે પોતાની કથા દ્વારા સર્વ ઉમદા ખ્રિસ્તી જીવન જીવે તે માટે જે પ્રયાસ કરી રહયા છે તે માટે આપણે સર્વેએ સાથ સહકાર આપવો રહયો.



Yesterday Fr. Ignas S.J. conducted Katha (Religious story telling) in Gujarati at Rajnagar village, Vadtal parish, Gujarat.

Related Posts:

  • From Fantasy To Fulfillment   There is something so nice about daydreaming. There, our dreams can come true and we attain that one-in-a-billion specialness that we ache for. In our daydreams, we are the superstars: We write the songs, score t… Read More
  • સ્વ. બિશપ ફ્રાન્સીસ બ્રીગન્ઝા માટે અર્પેલ શ્રદ્ધાંજલિઆજે તા ૧૧-૦૨-૨૦૧૧ સવારે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં સ્વર્ગસ્થ બિશપ ફ્રાન્સીસ બ્રીગન્ઝા એસ.જે. માટે પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. બિશપનું મૃત્યુ ડીસેમ્બરની ૨૧ મી તારીખે સેન્ટ ઝેવિયર્સ રેસીડન્સમાં થયું હતુ… Read More
  • કોરવી માતાનો મેળોદક્ષીણ ગુજરાતમાં આવેલ કોરવી ગામે દર ફેબ્રુઆરીમાં મહા પુનમના દિવસે  માતા મારિયાના ખાસ કરીને આદિવાસી ભક્તજનો દુર દુરથી આનંદભેર ભેગા થાય છે. તે અનુસંધાનમાં ગઈ ૭ તારીખે અહી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોરવી માત… Read More
  • Golden Jubilee Of Vyara-Mandal Churchવ્યારા-માંડળ  ધર્મસભાની સુવર્ણ જયંતીની  ઉજવણી  તથા ઇસુ સંઘી પીઢ મિશનરીઓ રેવ. ફા.ગાલ્દોસ, રેવ. ફા. અરાના તથા રેવ. ફા. વેલી ડી'સોઝા ને નિહાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો. તા. ૦૫-૦… Read More
  • Supreme Court to look into raped nun’s plea A Catholic nun gang-raped during sectrian violence in Orissa in 2008,has won the right to cross examine a lower court judge in the supreme court for “misrepresenting facts”. The bench headed by Justices Altmas Kabir an… Read More

2 Add comments:

  1. great father you look very enthusiastic and that makes everyone joyful and happy in Katha. Gutal and Vadtal joke liked it very much

    ReplyDelete


Thank you and stay connected