Tuesday, June 14, 2011

આણંદમાં પ્રીત સંસ્કારની સ્થાપના

રવિવારે આણંદ-ગામડી દેવળમાં રેવ. આર્ચ બીશપ સ્ટેની ફર્નાડીઝ દ્વારા ખ્રિસ્ત યજ્ઞ  અર્પણ કરવામાં આવ્યો હતો. આ ખ્રિસ્ત યજ્ઞ બાદ આણંદમાં આવેલ જુના  દેવળમાં  (જે હાલમાં સમારકામ બાદ સુંદર અને રળિયામણું  બનાવવામાં આવ્યું છે) પ્રીત સંસ્કારની સ્થાપના ત્યાં કરવામાં આવી. આ પ્રીત સંસ્કારની સ્થાપના રેવ. આર્ચ બીશપ સ્ટેની ફર્નાડીઝે કરી હતી.
  
પ્રીત સંસ્કારની સ્થાપનાથી  દરેક શ્રધાળું ત્યાં જઈ ને  પ્રાથના કરી  આશીર્વાદ મેળવી શકે છે. લોકોમાં  શ્રદ્ધાના બીજ  ઊંડા ને  ઊંડા રોપાઈ અને  સૌને  ખ્રિસ્ત પ્રભુના પ્રેમની અનુભુતી  થતી  રહે  તે હેંતુથી  આણંદ દેવળના  સભાપુરોહિત ફા. આલ્બર્ટ એસ. જે. ની મહેનતથી આ સફળ બન્યું છે  વધુમાં, તેમણે  ખ્રિસ્ત યજ્ઞમાં જણાવ્યા પ્રમાણે  આ પ્રીત સંસ્કારની સ્થાપનામાં ઇસુસંઘી પ્રાંતપતિ માનનીય  ફા. જોશ  ચંગનાચેરી  એસ. જે.  અને અમદવાદ ધર્મપ્રાંતના માનનીય બિશપ થોમસ મેક્વાનનો  ઉમદા  ફાળો રહેલો છે.

વધુ પ્રસંગને નિહાળવા માટે વિડિઓ ઉપર ક્લિક કરો.

ખ્રિસ્ત યજ્ઞમાં હાજર રહેલ ફા. જેરી સિક્વેરા એસ જે., ફા. રોયસ્ટન  એસ જે., ફા. મેક્સીમ એસ.જે .ફા. અનીલ સેવરીન એસ જે.  ફા. સેબી મેથ્યુ અને  બ્ર. એબ્રીલ એસ જે અને માનનીય ફા. પરેઝા  એસ જે. આ પ્રસંગ ટાણે હાજર રહી વધુ ભક્તિમય બનાવ્યો હતો.

ભક્તિભાવથી  આવેલ શ્રદ્ધાળુઓને કારણે આ શુભ પ્રસંગ વધુ રંગતમય અને ભક્તિમય બન્યો હતો.  

- જય ઇસુ

- BBN ટીમ 

         

Related Posts:

  • Indian Bishops urge government to invite Pope Francis New Delhi:  The Catholic Bishops’ Conference of India (CBCI) today urged the Indian government to invite Pope Francis to visit India.In a letter addressed to Prime Minister Manmohan Singh, the top body of bishops re… Read More
  • TUNE YOUR MIND to TUNE YOUR RADIO! Normal 0 false false false MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-t… Read More
  • Pope commends centres of spirituality A week before beginning his own Lenten spiritual exercises, Pope Francis greeted members of the Italian Federation of Spiritual Exercises (FIES), which is marking its 50th anniversary. Pope Francis said such an important ann… Read More
  • First Holy Communion day - Gamdi-Anand Please click MORE PHOTOS  Catholic Church Gamdi anand celebrated First Holy Communion day in the Parish on the 23rd of February, in which 55 Children from the Parish received for the first time Jesus in their hear… Read More
  • Women's Day at Salun-2014 International women's Day celebrated today at Divine Mercy Church - Salun.  Nadiad Deanery organised International Women’s day at Salun on 02-03-2014 Sunday. Nadiad deanery has six parishes. Around 400 women f… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected