Thursday, January 26, 2012

નિરાધારોની માતાનો મેળો _ Religious get together

મેળો જોવા માટે વિડિઓ ઉપર ક્લિક કરશો 




આજે ફતેગંજ, વડોદરામાં નિરાધારોની માતાનો મેળો થઇ ગયો. લોકો ભક્તિભાવથી માતા મરિયમને ચરણે આવી વર્ષ દરમિયાન મળેલી આશિષોનો અભાર માનવા આજે અહી હજારોની સંખ્યામાં દુર દુરથી  આવી  હાજર રહ્યા હતા. અહી ભક્તો સવારે ૭ વાગ્યાથી માંડી ને મોડી સાંજ સુધી લાંબી કતારોમાં ફૂલ અને વિનંતીઓ અર્પણ કરવા નમ્રતાથી અને ભક્તિભાવથી ઉભા રહ્યા હતા. આ મેળાની  શરૂઆત પહેલા દર વર્ષની જેમ ૯ દિવસની ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ગુજરાતી, તામિલ, મલયાલમ અને અંગ્રેજી ભાષાઓમાં ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. અંતે ૪ વાગે દેવળમાંથી ભવ્ય સરઘસ કાઢીને ફતેગંજ વિસ્તારમાં નિરાધારોની પ્રતિમા સાથે ફેરવવામાં આવ્યું હતું.         

વધુ માહિતી માટે કૃપા કરીને વિડિઓ નિહાળશો.

Today there was a Religious get together in Fatheganj, Baroda. Many people paid a visit to Mother Of Forsaken from morning till late evening. Do watch the video for beautiful Religious get together. 

          

Related Posts:

  • Marian quiz, Garba competition in Vadtal Parish Garba Team, Rajnagar Yesterday Vadtal church had organized Marian quiz for children, Garba competition for girls and women to bring parishioners together. All villagers got together on Sunday. The parish priest Rev. Fr. M… Read More
  • GOD’S COMPLAINT TWENTY SECOND SUNDAY IN ORDINARY TIME (B) Mark 7, 1-8.14-15.21-23 The Pharisees and some of the teachers of the law who had come from Jerusalem gathered around Jesus and saw some of his disciples eating food with hands… Read More
  • Indian Christian Martyrs Day Commemorated Indian Christian Martyrs Day Commemorated Bhopal: 30-08-2012:    Christians in Madhya Pradesh celebrated Indian Christian Martyrs Day. It was two faced commemoration, first face was on 26th August where people … Read More
  • Jesuit Cardinal Carlo Maria Martini passed away Thousands paid their respects at his coffin in Milan Cathedral on Saturday. Cardinal Carlo Maria Martini  Cardinal Carlo Maria Martini’s death has marked a huge loss the life of the Catholic Church in the last 30… Read More
  • Life of Saint M. Faustina Kowalska_સંત ફોસ્તીના_જીવન વિષે Please click to know about Saint Faustina સલુણ (નડીયાદ) ગામમાં દિવ્યદયાનું દેવળ આવેલ છે જ્યાં સંત ફોસ્તીનાનો અવશેષ રાખવામાં આવેલ છે. આ અવશેષ માનનીય બિશપ થોમસ મેકવાન દ્વારા પોલેન્ડથી લાવવામાં આવ્યો હતો. અહી સલુણ દેવળમ… Read More

2 Add comments:

  1. very nice video ...on this day 26 January ...I was born so I am very thankful to see this video and I have received blessing from our Mother Mary ( Niratharo ni mata )

    - Amrut Macwan USA

    ReplyDelete
  2. thank you for good video for all who live far from Gujarat ( India )

    - Amrut Macwan USA

    ReplyDelete


Thank you and stay connected