Thursday, January 26, 2012

નિરાધારોની માતાનો મેળો _ Religious get together

મેળો જોવા માટે વિડિઓ ઉપર ક્લિક કરશો 




આજે ફતેગંજ, વડોદરામાં નિરાધારોની માતાનો મેળો થઇ ગયો. લોકો ભક્તિભાવથી માતા મરિયમને ચરણે આવી વર્ષ દરમિયાન મળેલી આશિષોનો અભાર માનવા આજે અહી હજારોની સંખ્યામાં દુર દુરથી  આવી  હાજર રહ્યા હતા. અહી ભક્તો સવારે ૭ વાગ્યાથી માંડી ને મોડી સાંજ સુધી લાંબી કતારોમાં ફૂલ અને વિનંતીઓ અર્પણ કરવા નમ્રતાથી અને ભક્તિભાવથી ઉભા રહ્યા હતા. આ મેળાની  શરૂઆત પહેલા દર વર્ષની જેમ ૯ દિવસની ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ગુજરાતી, તામિલ, મલયાલમ અને અંગ્રેજી ભાષાઓમાં ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. અંતે ૪ વાગે દેવળમાંથી ભવ્ય સરઘસ કાઢીને ફતેગંજ વિસ્તારમાં નિરાધારોની પ્રતિમા સાથે ફેરવવામાં આવ્યું હતું.         

વધુ માહિતી માટે કૃપા કરીને વિડિઓ નિહાળશો.

Today there was a Religious get together in Fatheganj, Baroda. Many people paid a visit to Mother Of Forsaken from morning till late evening. Do watch the video for beautiful Religious get together. 

          

Related Posts:

  • POTA – New WAYS of living and loving! POTA – New WAYS of living and loving! The moment we hear someone pronouncing a word POTA we immediately remember in our Indian context a place called Potta in Kerala where persons from various walks of life throng for a … Read More
  • DOOT - Sep - 2015 Please click the below given cover for DOOT - Sep - 2015 … Read More
  • Festival of Bharuch Catholic Church Festival of Bharuch Catholic Church on 13/09/2015. On 13th september we celebrated festival of our Bharuch Parish. Our church known as our lady of health church , so we celebrated this festival on Birthday of Mother Mary eve… Read More
  • Village Officer’s seminar (Talati) at Pethapur Report on Village Officer’s seminar (Talati) at Pethapur After repeated emails, hard copies, phone calls 29 youth had come to Pethapur on 24th September 2015 to attend the preparatory classes for Village Officers’ exami… Read More
  • Dharmasetu - August - 2015 Please click on the below given cover for Dharmasetu - August -2015 If you are not able to view, Do click the below given link  Dharamasetu - August-2015 … Read More

2 Add comments:

  1. very nice video ...on this day 26 January ...I was born so I am very thankful to see this video and I have received blessing from our Mother Mary ( Niratharo ni mata )

    - Amrut Macwan USA

    ReplyDelete
  2. thank you for good video for all who live far from Gujarat ( India )

    - Amrut Macwan USA

    ReplyDelete


Thank you and stay connected