Friday, February 10, 2012

કોરવી માતાનો મેળો

દક્ષીણ ગુજરાતમાં આવેલ કોરવી ગામે દર ફેબ્રુઆરીમાં મહા પુનમના દિવસે  માતા મારિયાના ખાસ કરીને આદિવાસી ભક્તજનો દુર દુરથી આનંદભેર ભેગા થાય છે. તે અનુસંધાનમાં ગઈ ૭ તારીખે અહી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોરવી માતાનો મેળો ખુબજ પ્રચલિત છે. ગુજરાતના દુર દુર ગામડાઓથી અને શહેરોમાંથી પણ ભક્તજનો આ સુંદર જગ્યાએ માતા મારિયાના દર્શને અને મેળામાં ભાગ લેવા ભેગા થાય છે તે વીડિઓમાં જોવા મળશે. આ જગ્યા એક નદીની બાજુએ નાના પર્વત ઉપર સુંદર કુદરતી દ્રશ્યોથી સજાયેલી છે. અહી આવતા દરેક શાંતિ અને કુદરતી જગ્યાનો લ્હાવો માણે છે.

વધુ માહિતી માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.        


આ મેળામાં જવા માટે અંકલેશ્વરથી ડેડીયાપાડા જવું ત્યાંથી કોરવી ગામ અમદાવાદ- મુંબઈના લોકો માટે નજીક પડે છે.


આ મેળાને તમારી સમક્ષ રજુ કરવામાં મદદરૂપ થનાર વ્યારાના શ્રી અરવિંદભાઈ તથા સલુણના સિસ્ટર સ્મિતા અને સિસ્ટર ઇન્દિરાનો ખાસ અભાર માનીએ છીએ.
  
- વીડિઓ
બી. બી. એન.  

Related Posts:

  • Funeral Of Late Fr. Ordonez Ignacio S.J Please click on the video for the Funeral Of Late Fr. Ordonez Ignacio S.J Personal Information Birth: 23 -10-1928 (Spain, Navarra) Entered SJ: 26-08-1944 ( Loyola Spain) Priesthood: 24-03-1958 ( Anand- Gujar… Read More
  • OPEN NEW PATHS TO JESUS SECOND SUNDAY OF ADVENT Luke 3, 1-6 In the fifteenth year of the reign of Tiberius Caesar—when Pontius Pilate was governor of Judea, Herod tetrarch of Galilee, his brother Philip tetrarch of Iturea and Traconitis, and… Read More
  • Jesus Calls Everyone - Testimony Of A Family Please click on the video Jesus calls everyone. During the Bible Adhiveshan at Dadhvada, BBN happend to meet a family who were nonchristian before but now they have strong faith in Christ. They are baptised in His name. T… Read More
  • Passed away Fr .Ordonez Ignacio R.I.P. Fr .Ordonez Ignacio (GUJ) 84/68 expired this morning due to heart attack (08- 12-2012 ) at Unteshwari. The funeral will be held at 5.00 p.m ( today) in Unteshwari Shrine, Kadi on 08-12-2012. Funera… Read More
  • Ghelu Ghelu Thayu ..... Christmas Garba Please click on the video Video By BBN ............................................................................................................................................................ Yesterday was Hum… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected