Sunday, February 26, 2012

આણંદ-પાધરિયામાં સ્વછતા અભિયાન

આજે આણંદ-પાધરિયા વિસ્તારના અગ્રણીય યુવાનો અને વડીલો  સ્વછતા અભિયાન માટે ભેગા થયા હતા




તા.૨૬-૦૨-૨૦૧૨
આજે સવારે  યુવાનો અને વડીલો દ્વારા આણંદ દેવળથી માંડીને પુષ્પ વિહાર  જવા માટેનો રોડ અને નજીકના વિસ્તારની આજુબાજુમાં  ઉકરડા બનેલ ગંદકી  દુર કરી હતી, આ પ્રવૃત્તિ દરેક માટે  સ્વછતા રાખવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી . આજે આ પ્રવૃતિની પહેલ હતી. અગામી દિવસોમાં વધુ યુવાનો અને વડીલો ભેગા થાય તો પાધરિયા તથા  સમગ્ર પંથકમાં સ્વછતાનું ઉદાહરણ બની શકશે તેવી લાગણી  ભેગા થયેલ વડીલો પાસેથી  સાંભળવા મળી હતી. એક હાથે તાળી ના પાડી  શકાય ! આવો, સાથે મળી દરેક જગ્યાએ સ્વછતા માટે આપણું યોગદાન અને પ્રોત્સાહન યુવાનો અને વડીલોને આપી અપાવી સ્વછતા અભિયાનને આગળ વધાવીએ તેવી અપેક્ષા સાથે અભિયાન આગળ વધ્યું હતું.  

ન્યુઝ ઇન્ફો.
કમલ ડોડીયા

ફોટો
રમેશ  યોહાકીમ  પરમાર, BBN, આણંદ         

Related Posts:

  • Scholarship Information Camp ધાર્મિક લઘુમતી શિષ્યવૃત્તિ માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાર્થી ગણ ખાસ કરીને જે અંતરાળ વિસ્તારમાં રહે છે તે સર્વને જાણ કરવા વિનંતી. Address and Timing Place: Center For Youth and… Read More
  • History of the Feast of the Assumption of the Blessed Virgin Mary  The feast is celebrated every year on 15th of August. The Feast of the Assumption of the Blessed Virgin Mary commemorates the death of Mary and her bodily assumption into Heaven, before her body could begin to decay… Read More
  • Prayer Request for Mr. Danielbhai Morarjibhai Parmar - Retired Police Officer Mr. Danielbhai Morarjibhai Parmar પ્રાર્થના માટેની અરજ  નવજીવન કોલોની, આણંદમાં રહેતા નિવૃત જમાદાર દાનીયેલભાઈ મોરારજીભાઈ પરમાર હાલમાં બીમાર હોવાથી જીવન દીપ હોસ્પિટલ આણંદ ખાતે દાખલ હોય આપ સર્વેને તેમની તં… Read More
  • New Community Prayer Center inaugurated at Bakrol તારીખ 10-08-2014 રવિવારના રોજ વિદ્યાનગર નજીક આવેલ ગામ બાકરોલ, કોલોની રોડ ઉપર કમ્યુનિટી પ્રાર્થના સેન્ટરનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું  આ પ્રાર્થના સેન્ટર આ પહેલા ખંભોળજ દેવળના ઉપરના વિભાગમાં હતું જ્યાં ધર… Read More
  • Justice Sunday - Environmental Justice - 17 August 2014 Justice Sunday 17 August 2014 Environmental Justice  Your Eminence/ Grace/ Excellency/Father/Sister/Brother in Jesus, Warm greetings from the CBCI Office for Justice, Peace and Development! On 28 April 2014, t… Read More

5 Add comments:


Thank you and stay connected