Monday, February 18, 2013

"Witness Of Christ" Catechist Prabhatbhai Vasava -ઝંખવાવના કેટેકીસ્ટ પ્રભાતભાઈ વસાવા


 The catechist of South Gujarat, Mr. Prabhatbhai Vasava. He shares his bad and good experience of sharing Jesus in his area. Some threw stone, some blocked the roads to stop. All for the greater glory of God was his aim. Today  Jesus is shared with many.

 ઝંખવાવના કેટેકીસ્ટ પ્રભાતભાઈ વસાવા પ્રભુ મહિમા કાજે  થયેલ સારાં-નરસાં અનુભવો અહી રજુ  છે. પ્રભુ સંદેશના વિરોધ માટે તેમની ઉપર પથ્થર ફેકવામાં આવતા તો વળી, રસ્તા ઉપર અવરોધ બની રહેતા લોકોનો સામનો, ઘણી વખત જાનથી પણ જોખમી બની રહ્યો હતો. પરંતુ "સર્વ કાઈ પ્રભુ કાજે" માની આગળ વધ્યા. આજે જયારે ઇસુ પ્રભુમાં લીન થયેલા ભક્તોને નિહાળે છે ત્યારે તેમનું દુ:ખ ભૂલી પ્રભુનો અભાર માને છે. 

બી. બી. એન.ના ઈન્ટરવ્યું બાદ હજારોની સંખ્યામાં ભેગા થયેલા ભક્તો સામે જોઈ તેઓ બોલી ઉઠયા, "આ મબલક પાક ઉતારવા માટે પ્રભુના આશીર્વાદ ઉતર્યા છે. આજે પ્રભુ માટે વેઠેલું દુ:ખ મીઠું લાગે છે, વહાલું લાગે છે."     

આવો, આજે ઝંખવાવના દેવળના ઇતિહાસની ઝાંખી અને  કેટેકીસ્ટ તરીકેના પ્રભાતભાઈ વસાવાના અનુભવો સાંભળીએ.
Please click on the video




Year Of Faith -2013

Support
Francis Parmar, Ravikant Bhatiya.

Special thanks to Prabhatbhai Vasava and Fathers and Sisters of Zankhvav Parish.

BBN

તપઋતું  માટે ખાસ વીડિઓ.


0 Add comments:

Post a Comment


Thank you and stay connected