Wednesday, February 6, 2013

Get together for Catholic widows - ફતેગંજ-વડોદરા ખાતે વિધવા બહેનોને સન્માનિત

નિરાધારોની માતાનું ધામ

 ગત રવિવાર તા 03-02-2013 ના રોજ  નિરાધારોની માતાનું ધામ, ફતેગંજ-વડોદરા ખાતે વડોદરામાં વસવાટ કરતા કેથોલિક વિધવા બહેનો માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 અહીના સભાપુરોહિત રેવ ફા લોરેન્સ દ્વારા આ સમગ્ર  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મનોરંજન અને પ્રાર્થના દ્વારા સર્વે બહેનોને પ્રભુના પ્રેમનો અનુભવ કરાવ્યો હતો. આ પ્રસંગે સાડી આપી સર્વ એકત્ર થયેલ વિધવા બહેનોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.    

રેવ. ફા. લોરેન્સ એસ. જે. 


ફોટો અને સમાચાર: BBN 

0 Add comments:

Post a Comment


Thank you and stay connected