Wednesday, February 6, 2013

Experience Of Mother Mary - Mr. Josephbhai Shah - પવિત્ર મારિયાને વિનંતી

 વડીલશ્રી જોસેફભાઈ શાહ આ શ્રદ્ધા વર્ષ દરમ્યાન પવિત્ર મારિયા પ્રત્યેનો તેમનો ઉમદા પ્રેમ અને અનુભવ તથા માઉન્ટ મેરી, મુબઈની તેમની પદયાત્રાનો અનુભવ અહી રજુ કરે છે.  

 ખ્રિસ્તી હોવાને કારણે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા પણ પ્રભુ પ્રાર્થના, પ્રભુમાં શ્રદ્ધા  અને પવિત્ર મારિયાને વિનંતી આખરે તેમને કેવી રીતે મદદરૂપ થાય  છે  તેની વધુ માહિતી માટે વીડિઓ નિહાળશો.



 Please click on above video to listen to Mr. Josephbhai Shah about Mother Mary and his pilgrimage on Mount Mary, Mumbai.


 This was recorded in last Sep-2012
-BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected