Saturday, October 4, 2014

Golden Jubilee Celebration of North Gujarat Mission

Please click on the video for the Golden Jubilee celebration of North Gujarat Mission at Unteshwari Near Kadi.


Please click the below given link for the photos
Golden Jubilee Celebration Photos

 તા. 2જી ઓક્ટોબર 2014 ના રોજ ઊંટેશ્વરી ખાતે ઉત્તર ગુજરાત ધર્મ સભાની ઉજવણી રંગે ચંગે ઉજવવામાં આવી હતી. શ્રધ્ધાળુઓ ગરબાની રમઝટ સાથે પોતાનો આનંદ વ્યકત કરતા જોવા મળ્યા હતા

 ઉત્તર ગુજરાતની ધર્મસભાના સુકાની  રેવ. ફા. ગારીઝ એસ. જે. આ પ્રસંગે હાજર રહ્યા હતા જેમના ચહેરા ઉપર વાવેલા ધર્મસભાના બીજ જે પચાસ વરસના દાયકા પછી વટવૃક્ષ બન્યા તેનો  અનહદ આનંદ પ્રતીત થતો હતો.      

 આ શુભ પ્રસંગે માનનીય આર્ચ બીશપ સ્ટેની-ગાંધીનગર તથા રેવ.ફા. ફ્રાન્સિસ પરમાર (ગુજરાત ઇસુ સંઘના પ્રાંતપતિ)નું ઉત્તર ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે સામૈયું કરવામાં આવ્યું હતું. આ મંગલ ટાણે પ્રથમ સ્નાન સંસ્કાર લીધેલ કુટુંબીજનોના વડીલોનું આર્ચ બીશપ સ્ટેની દ્વારા સન્માન કરી વધાવી લેવામાં આવ્યા હતા.    

 અહી ભક્તોએ મહાખ્રિસ્તયજ્ઞ બાદ રાસ-ગરબા અને સમૂહ ભોજન સૌ સાથે માણી આનંદની લાગણી સાથે પ્રાથનામય વાતાવરણમાં છુટા પડ્યા હતા.

Please click the below given link to read the History Of the North Gujarat Mission



Related Posts:

  • New Statue Of Jesus Monument In Bhumel ભૂમેલમાં થયેલ ઈસુની પ્રતિમા અને   પવિત્ર ક્રોસને ખંડિત કરવામાં આવેલ ત્યારબાદ આ ખરાબ કૃત્ય કરનાર ને માફ કરતા ભૂમેલના લોકો અને તેમના ગોવાળ તરીકે આવેલ રેવ. બિશપ થોમસ મેકવાન નવી પ્રતિમાની સ્થાપના કરતા ઉપરના વીડિઓમાં જ… Read More
  • Silver Jubilee of AGSDM and Bhiloda Youth Celebration A.G.S.D.M Note : Please wait for the report and news of Bhiloda Youth Year Celebration and AGSDM ( Ashadeep) Silver Jubilee Celebration. Will be uploading tomorrow afternoon on 07-11-11. Due to technica… Read More
  • Religious Get Together In Khambhodaj Khambhodaj  Shrine Yesterday there was a religious get together in Khambhodaj village near Anand. As per the church  authority there were more than 20,000 people got together at the Shrine of Mother Mary. This rel… Read More
  • Tura Salesian priest goes missing in Bihar Prof. (Fr.) Francis Fernandez (photo 2009)  Meghalaya,  October 30, 2011: In what is suspected to be a shocking case of kidnapping, a 57-year-old Salesian priest from Tura has gone missing from the train he was… Read More
  • "એક શામ ઇસુ કે નામ"Dear All In Christ, There will be a program called Jesus Nite in Bhiloda tonight . It is organized for North Gujarat tribal youth . તા.૪-૧૧-૨૦૧૧ આજે સાંજે ભિલોડામાં "એક શામ ઇસુ કે નામ" નું આયોજન કરવામાં… Read More

5 Add comments:

  1. Went through the 10+ minutes' video of the Melo. Congratulations, Vijay and team. It's well done. It has captured the spirit of the day. Keep up the good work. Francis G. Parmar, SJ

    ReplyDelete
  2. Its a very well edited documentary from BBN. really enjoyed it. thank you and do keep up the good work Vijay BBN you are doing

    ReplyDelete


Thank you and stay connected