Saturday, October 4, 2014

Golden Jubilee Celebration of North Gujarat Mission

Please click on the video for the Golden Jubilee celebration of North Gujarat Mission at Unteshwari Near Kadi.


Please click the below given link for the photos
Golden Jubilee Celebration Photos

 તા. 2જી ઓક્ટોબર 2014 ના રોજ ઊંટેશ્વરી ખાતે ઉત્તર ગુજરાત ધર્મ સભાની ઉજવણી રંગે ચંગે ઉજવવામાં આવી હતી. શ્રધ્ધાળુઓ ગરબાની રમઝટ સાથે પોતાનો આનંદ વ્યકત કરતા જોવા મળ્યા હતા

 ઉત્તર ગુજરાતની ધર્મસભાના સુકાની  રેવ. ફા. ગારીઝ એસ. જે. આ પ્રસંગે હાજર રહ્યા હતા જેમના ચહેરા ઉપર વાવેલા ધર્મસભાના બીજ જે પચાસ વરસના દાયકા પછી વટવૃક્ષ બન્યા તેનો  અનહદ આનંદ પ્રતીત થતો હતો.      

 આ શુભ પ્રસંગે માનનીય આર્ચ બીશપ સ્ટેની-ગાંધીનગર તથા રેવ.ફા. ફ્રાન્સિસ પરમાર (ગુજરાત ઇસુ સંઘના પ્રાંતપતિ)નું ઉત્તર ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે સામૈયું કરવામાં આવ્યું હતું. આ મંગલ ટાણે પ્રથમ સ્નાન સંસ્કાર લીધેલ કુટુંબીજનોના વડીલોનું આર્ચ બીશપ સ્ટેની દ્વારા સન્માન કરી વધાવી લેવામાં આવ્યા હતા.    

 અહી ભક્તોએ મહાખ્રિસ્તયજ્ઞ બાદ રાસ-ગરબા અને સમૂહ ભોજન સૌ સાથે માણી આનંદની લાગણી સાથે પ્રાથનામય વાતાવરણમાં છુટા પડ્યા હતા.

Please click the below given link to read the History Of the North Gujarat Mission



Related Posts:

  • શતાયુ રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝા શતાયુ રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝાના ૧૦૧ જન્મ દિવસની ઉજવણી તારીખ : ૧૩-મે-૨૦૧૭સ્થળ : ગામડી-આણંદ આવો, ફાધર પરીઝાને નિહાળીએ. Please click on the video to watch Rev. Fr. Pariza S.J. રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝાના ૧૦૧ … Read More
  • " જીવન " - સાઉથ એશિયન જેસુઈટ વર્લ્ડ -કાર્યલયને આશીર્વાદ BBN સમાચાર " જીવન " - સાઉથ એશિયન જેસુઈટ વર્લ્ડ - ૧૯૮૩માં આ માસિકની સ્થાપના કરવામાં આવી હતી. આ માસિકનું મુખ્ય કાર્યાલય તામિલનાડુ ખાતે હતું અને તેના તંત્રી રેવ. ફા. એમ. એ. જો એન્થોની એસ.જે. હતા. આ માસિકનું હવેથી મુખ્ય કાર… Read More
  • રાવડાપુરામાં નવા ચર્ચનું ઉદ્ધઘાટન આજે ૧૩-મે-૨૦૧૭ રાવડાપુરામાં નવા ચર્ચનું ઉદ્ધઘાટન માનનીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાને આશીર્વાદ આપી અને પીઢ મિશનરી રેવ. ફા પરીઝાના હસ્તે રીબીન કાપી ધર્મજનો માટે દેવળ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાવળાપુરા સેન્ટ ફ્રાન્સિ… Read More
  • "માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડા "માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડા ખાતે યોજવામાં આવેલ છે આ ઉદ્ધઘાટન સમયે માનનીય પૂર્વ મહાધર્માધ્યક્ષ સ્તેનિસલાઉસ ફર્નાડીઝ એસ. જે. (એપોસ્ટોલિક એડમીનસ્ટ્રેટર-વડોદરા પ્રાંત), રેવ. ફા. ફ્રાન્સિસ પરમાર (ગુજરાત ઈસુસંઘના પ્રોવિ… Read More
  • REST IN PEACE શાંતાબન ડી. પરમારનું અવસાન તા ૦૯-મે-૨૦૧૭ REST IN PEACE કૃષ્ણનગર અમદાવાદના શાંતાબન ડી. પરમારનું અવસાન તા ૦૯-મે-૨૦૧૭ ના રોજ થયું છે . શાંતાબેને તેમની બે દીકરીઓ સિસ્ટર લ્યુસી અને સિસ્ટર અનિતાને ડોટર્સ ઓફ ધ ક્રોસમાં પ્રભુની સેવા માટે આપેલ છે પ્રભુ શાંતાબેનના આત્… Read More

5 Add comments:

  1. Went through the 10+ minutes' video of the Melo. Congratulations, Vijay and team. It's well done. It has captured the spirit of the day. Keep up the good work. Francis G. Parmar, SJ

    ReplyDelete
  2. Its a very well edited documentary from BBN. really enjoyed it. thank you and do keep up the good work Vijay BBN you are doing

    ReplyDelete


Thank you and stay connected