Thursday, May 11, 2017

સમસ્ત ગુજરાત મહીલા બચત અને ધીરાણ સહકારી મંડળી નેટવર્ક

સમસ્ત ગુજરાત મહીલા બચત અને ધીરાણ સહકારી મંડળી નેટવર્ક

તા ૦૬ મે ૨૦૧૭ ના રોજ ડોન બોસ્કો ડાકોર ખાતે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અને અસુમઉન્નતા સોસાયટી સૌજન્ય દ્વારા નારી દિનની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં ચાલતી મહીલા બચત અને ધીરાણ સહકારી મંડળીઓના મહીલા સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ક્રાયક્રમનો ઉદ્દેશ નારીઓનું સશક્તિકારણ અને વિકાસ તરફ આગળ લઇ જવાનું હતું .

આ સફળ કાર્યક્રમ પાછળ સિસ્ટર જાસીનતા કાનિસ અને તેમની ટીમની મહેનત જોવા મળી હતી. શ્રી જોસેફ પટેલીયા તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી મહીલોઓ સાથે જોડાયેલ સાધ્વીગણ અને આગેવાન બહેનોથી આ કાર્યક્રમ રંગત ભર્યો બન્યો હતો.

આ કાર્યક્રમનો તસ્વીર અહેવાલ નિહાળશો 
Please click more PHOTOS

ફોટોસ : ફ્રાન્સિસ પરમાર અને સ્મિત મેકવાન

- BBN

Related Posts:

  • Funeral and life of late Br Paul Macwan SJ Please click on the below given video and do share with all his friends Br Paul Macwan SJ Br. Paul Macwan was inspired to join the Society while he was doing his primary school at Nadiad, by observing the saintly… Read More
  • Dharmasetu - Januray - 2015 - ધર્મ સેતુ Please click  on the below given picture for Dharmasetu - Januray - 2015 ધર્મ સેતુ - જાન્યુઆરી - 2015 વાંચવા માટે નીચે આપેલ ઉપર ક્લિક કરશો  … Read More
  • Christmas Carnival at St. Xavier’s, Mirzapur.... Please click on the video The concept of Mega Christmas Carnival of 2014 around the Ahmedabad city was the dream project that evolved in the Principal Rev. Fr. Titus’ mind immediately after the small Christmas budding v… Read More
  • Doot - January - 2015 _ 'દૂત' Please click on the below given cover page to read Doot - January -2015  આ મહિનાનો 'દૂત' - જાન્યુઆરી 2015 વાંચવા માટે નીચે આપેલ કવર ઉપર ક્લિક કરશો  શું  તમે android phoneનો ઉપયોગ કરો છો ? જો તમ… Read More
  • Silver Jubilee of Sr. Roshni F.C. Date : 10-01-2015 Saturday Evening, Silver Jubilee of Sr. Roshni F.C. celebrated in Mumbai with Fr. Ishwan Gamit and Rev. Fr. Tony Britto. News by  - Kuvarji Vasava સિસ્ટર રોશની વસવા મૂળ ઉમરખાડીગામના (ચિત્તલદા -ઝંખ… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected