Thursday, May 11, 2017

"માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડા

"માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડા ખાતે યોજવામાં આવેલ છે 

આ ઉદ્ધઘાટન સમયે માનનીય પૂર્વ મહાધર્માધ્યક્ષ સ્તેનિસલાઉસ ફર્નાડીઝ એસ. જે. (એપોસ્ટોલિક એડમીનસ્ટ્રેટર-વડોદરા પ્રાંત), રેવ. ફા. ફ્રાન્સિસ પરમાર (ગુજરાત ઈસુસંઘના પ્રોવિન્સિયલ) રેવ, ફા આલબર્ટ દેલગાડો તથા સાધ્વીગણ હાજર રહ્યા હતા 

૧૩૦ યુવાન અને યુવતીઓ "માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડામા સંત ઈગ્નાસની આધ્યાત્મિકતાને જીવન શૈલીમાં ભાગરુપ બનાવવા ભેગા મળેલ છે. આ પ્રોગ્રામ ગઈકાલે તા ૦૮ મે ૨૦૧૭ થી ૧૨ મે ૨૦૧૭ ના રોજ સુધી ગુજરાતના "માજીસ" યુવા ડિરેક્ટર રેવ. ફા નગીનના નેતૃત્વ હેઠળ શરુ કરવામાં આવેલ છે 

રેવ. ફા. અલ્પેશ, રેવ. ફા. ચંદ્રેશ અને રેવ. ફા. વિનાયક દ્વારા ધર્મસભાની આ યુવાન પેઢીને પોતાના વક્તવ્ય દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું 

આ કાર્યક્રમનો તસ્વીર અહેવાલ નિહાળશો
Please click for more PHOTOS

News by BBN

Related Posts:

  • Diamond Jubilee Of Rev. Bishop Francis Braganza SJ Rev. Bishop Francis  Braganza SJ           આજે તા ૨૧-૧૧-૨૦૧૧ ની સવારે નવરંગપુરા,અમદાવાદ  ચર્ચમાં રેવ. બિશપ ફ્રાન્સીસ  બ્રિગન્ઝા એસ. જે. ની  ડાયમંડ જ્યુબલીની ઉજવણી કરવામાં આ… Read More
  • CHRIST THE KING   The story is not, properly speaking, a parable but an evocation of the final judgment of all peoples. The entire scene is focused on a long dialogue between the Judge, none other than the Risen Jesus, and tw… Read More
  • INCULTURATION MARKS CENTENNIAL IN ANAND(GUJARAT,INDIA) Rev. Bishop Thomas Macwan with Lay sisters ગયા શનિવારે તા ૧૯-૧૧-૨૦૧૧ ની સાંજે  ચાવડાપુરા-જીટોડિયા,આણંદ દેવળમાં Teresian Association (Lay Sisters તરીકે ખ્યાતી પામેલ છે)  મંડળે વિશ્વમાં પોતાની સેવા કાર્યના  ૧૦૦… Read More
  • Kerala nun murdered by mining mafia in JharkhandKerala nun murdered by mining mafia in Jharkhand Sister Valsa John KOCHI: At Sister Valsa John's ancestral home at Edapally in Kochi her family is understandably distraught. On Wednesday night she had spoken to them on phon… Read More
  • ઈસુના પૂજ્ય હૃદયના તહેવારની ઉજવણી _Feast Of Sacred Heart Of Jesusઆજે વડતાલમાં ઈસુના પૂજ્ય હૃદયના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. વડતાલ તાબાના શ્રધાળુંઓ તો  ખરાજ  પણ સાથે સાથે દુર દેશમાં એવા કેનેડા સ્થિત શ્રી પાઉલભાઈ મેકવાને  પણ હાજરી આપી હતી. આ શુભ તહેવારે માનનીય બિશપ શ્રી … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected