Thursday, May 11, 2017

" જીવન " - સાઉથ એશિયન જેસુઈટ વર્લ્ડ -કાર્યલયને આશીર્વાદ

BBN સમાચાર
" જીવન " - સાઉથ એશિયન જેસુઈટ વર્લ્ડ - ૧૯૮૩માં આ માસિકની સ્થાપના કરવામાં આવી હતી.
આ માસિકનું મુખ્ય કાર્યાલય તામિલનાડુ ખાતે હતું અને તેના તંત્રી રેવ. ફા. એમ. એ. જો એન્થોની એસ.જે. હતા. આ માસિકનું હવેથી મુખ્ય કાર્યાલય પ્રેમલ જ્યોતિ, અમદાવાદ રહેશે અને તેના તંત્રી સ્થાને રેવ. ફા. વિનાયક જાદવની નિમણુંક POSA (સાઉથ એશિયાના જેસુઈટ પ્રોવીન્સીયલ) દ્વારા કરવામાં આવી છે.
તા ૦૭-મે-૨૦૧૭ ના રોજ પ્રેમલ જ્યોતિ, અમદાવાદ ખાતે આ કાર્યલયને આશીર્વાદ આપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું .
રેવ. ફા વર્ગીસ પોલ દ્વારા રીબીન કાપી કાર્યાલયના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. રેવ. ફા લોરેન્સ ધર્મરાજ દ્વારા શ્રીફળ વધેરવામાં આવ્યું હતું અને રેવ. ફા. શેખરે પ્રાર્થના કરી કાર્યાલયને પવિત્ર પાણીથી આશીર્વાદિત કર્યું હતું

વધુ માટે વિડિઓ નિહાળશો.

Related Posts:

  • Video : Prayer Service in Mandal for Late Fr. Corral Please click on the video for Prayer service for Late Fr. Corral SJ, This was held at Mandal Nr. Songhad- South Gujarat Video Courtesy: Rev. Fr.Camilus Kishore BBN … Read More
  • Bro. Eneriz Manolo, man of print media died today Bro. Eneriz Manolo, man of print media died today Last Saturday BBN recorded him at Jivan Darshan ground. Please click  on the video to watch him on the wheel chair Photos by Fr. Dharmaraj, Gujarat Sahitya Prak… Read More
  • Doot - Nov- 2014 - 'દૂત' નવેમ્બર 2014 Please click on the below given cover to read Doot - Nov- 2014 'દૂત' નવેમ્બર 2014 વાંચવા માટે નીચે આપેલ  મુખપૃષ્ઠ ઉપર ક્લિક કરશો.  સૌજન્ય : રેવ ફાધર જેરી સિકવેરા  ગુજરાત સાહિત્ય પ્રકાશ - આણંદ  … Read More
  • BEFORE IT’S LATE - Jose Antonio Pagola THIRTY SECOND IN ORDINARY TIME BEFORE IT’S LATE Jose Antonio Pagola Matthew 25, 1-13 Photo: praisesnprayers.com “At that time the kingdom of heaven will be like ten virgins who took their lamps and went out to … Read More
  • Doot Workshop at Jivan Darshan Please click on the video 'દૂત' ગુજરાતના  કેથોલીકોનું સર્વાંગી માસિક છે.  તા 8 અને 9 બે દિવસ માટે દૂત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્ય શાળાનો ઉદેશ દૂત ચાહકોને તેમની પત્રલેખનની કળાને પ્… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected