Wednesday, January 5, 2011

Community Celebration_Live Crib

ખુલ્લા દિલથી નાચતાં લોકો, બુઢા દહન અને નાગીન ડાન્સ આ વીડિઓનું મુખ્ય આકર્ષણ છે

Must watch Cobra Dance at the end of the video





ભૂમેલ ગામમાં જીવતું ગભાણ દરેક વર્ષે ભવ્ય ડાન્સ ગરબા અને સરઘસ સાથે કાઢવામાં આવે છે. આ સરઘસમાં દરેક ગામના લોકોને બાળ ઇસુના જન્મની અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.


ગામની વચ્ચે એક ચબુતરી આવેલ છે ત્યાં સરઘસ જોવા માટે દરેક કોમના લોકો ભેગા મળીને શુભેચ્છાઓની આપ-લે કરે છે. આ વર્ષે પણ આ સુંદર પળો બાદ ત્યાંજ શુભસંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોમી એકતાને વધુ મજબુત બનાવવા માટે અને ગામના વિકાસ માટે ફા. વિનાયકે દરેકને સંબોધીને શુભેચ્છાઓ પાઠવી હતી.( Gospel reading and then Fr. Vinayak addressed the villagers for better community life and work for growth of the village)



ભૂમેલ ગામના ખ્રિસ્તી શ્રધાળુઓનો રીવાજ બનેલ બુઢા દહન (એટલે કે એક પુતળું બનાવીને જુના વર્ષના વેરઝેર, ઈર્ષા, ભેદભાવ અને એકબીજા માટે ચાલતા કાળા વિચારો ને બાળીને રાખ કરવા) તેનું બરાબર ગામ મધ્યે દારૂખાનું રાખીને માનનીય ફા. રાજ દ્વારા બાળવામાં આવ્યું હતું .(Burning the Old man home made statue to say Good Bye to year 2010 by Fr. Raj SJ)





આ પ્રસંગે કેથોલિક બહેનો દ્વારા ઈસુના જન્મની વધામણી અને નવા વર્ષની શુભ કામનાઓ સર્વ ગ્રામજનોને આપવામાં આવી હતી. આમ આખા ગામની મુલાકાત લઇને આશરે ત્રણ કલાક બાદ સરઘસ પાછુ દેવળમાં આવ્યું હતું અને ત્યાં યુવાનો દ્વારા નાગીન ડાન્સ કરી મનોરંજન પીરસ્યું હતું . (Catholic woman Wishing and sharing the joy of the birth of Baby Jesus)




આ સરઘસ બાદ નવા વર્ષની શુભકામનાઓની સાથે લોકો એકબીજાને ચા પીવા બોલાવીને નવા ને પ્રેમાળ સબંધોની દુનિયા તરફ જવાનો ઉત્તમ દાખલો રજુ કર્યો હતો.

આવો, અમારા આનંદમાં સહભાગી બનવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો . ખુલ્લા દિલથી નાચતાં લોકો, બુઢા દહન અને નાગીન ડાન્સ આ વીડિઓનું મુખ્ય આકર્ષણ છે

Christmas was celebrated with many programmes like big crib with sound and light. live crib prepared by children, fun fair and Dance(Garba) party and the New Year procession with live crib in the village for wishing all villagers. At the main market Gospel was read during the procession and there Fr. Vinayak addressed all Hindus, Muslims ect. to live community life and work together for the progress of the village.

Fr. Raj burnt the statue old man to say good bye to 2010 and to forgive and forget and go ahead towards year 2011.

Please click the video to watch the dance of men and women, children, youngsters, and Cobra dance. This is the same video uploaded in Facebook



- By Vijay Macwan

Related Posts:

  • Sunday With e-Sermon By Fr. Xavier SJ And Fr. Vally de Souza SJહવે દર રવિવારનો બોધ  અંગ્રેજીમાં text formatમાં  ફા. વેલી ડી'સોઝા એસ. જે. દ્વારા BBN ઉપર વાંચવા મળશે. ફા,વેલી ડી'સોઝા દક્ષીણ ગુજરાતની આદિવાસી ધર્મસભા શરૂ કરનાર ત્રણ ફાધારોમાંના એક છે.  BBN તેમનો  ખુબ ખુબ… Read More
  • આદિવાસી ધર્મસભાનાં ૫૦ વર્ષની ઉજવણી_50 years of Tribal Churchગઈ કાલે વ્યારા તાબાના ઝાંખરી ગામે ધર્મસભાના ૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. દક્ષીણ ગુજરાતની વ્યારા ધર્મસભાની શરૂઆત એક ઈશુસંઘી ફા.સમાધા એસ જે દ્વારા ૧૯૬૧ માં કરવામાં આવી હતી. શરૂઆતમાં ફા. સમાધા સુરતથી ટ્રેનમાં વ્યારા સુધી અપ … Read More
  • Mass Wedding In Songhad_આદિવાસી સમૂહ લગ્નSamuh Lagna (Mass wedding) on 27-3-2011 at SHAKTI, Songadh in South Gujarat. “It is very encouraging to see 41 couples participating in the mass wedding. Last year it was 29 and this year 12 more. We must make efforts to r… Read More
  • આંકલાવનો મેળો_Anklav No Medoઆંકલાવનો મેળો માટે વિડીઓ ઉપર ક્લિક કરો.  આ પવિત્ર મેળામાં લોકો દુર દુર ગામડાંઓ અને શહેરોમાંથી પગપાળા આંકલાવ  આવ્યા હતા. અહી ઘણા લોકોએ સમુહમાં ક્રૂસના માર્ગની ભક્તિ કરી હતી. આ પવિત્ર  અંકલપૂરી ધામમાં પ્રભુ ઈ… Read More
  • Sunday With E-sermonIt’s an unforgettable story traditionally known as “The healing of the man born blind”. But it is much more since the evangelist describes it as the inner journey, of a man lost in darkness who finds in Jesus, “the Light of t… Read More

4 Add comments:

  1. Dear Vijay,

    Happy New Year 2011.

    May this year bring all the joy and success to you and your Bhumel site.

    I thank you very much for the wonderful work you are doing for the Gujarat Church through this website of yours. It brings up to date events of the happenings in the Catholic Church in different parts of Gujarat. Keep it up and congratulations. I pray that through this ministry of AV the Catholics of Gujarat will feel united and come together to become one united family.

    God bless you,

    Fr. Robertsj

    ReplyDelete
  2. yes such happy people sharing their love with everyone, what a fantastic community all together walking and dancing, loved the Ladies hair, indian hair is so beautiful and is worn so feminingly.

    ReplyDelete
  3. nice dance. good celebration especially old man burning first time heard in gujarat like this celebration and that is in gujarat village. good initiative to wish all villagers

    ReplyDelete
  4. hi vijaybhai,
    HAPPY NEW YEAR..
    thanks for sharing the event.
    i fully agree with fr.Robert sj.

    Agnes kstephan
    canada.

    ReplyDelete


Thank you and stay connected