Friday, June 10, 2011

"પાવનભુમીના દર્શન"

પ્રભુ ઇસુનો જન્મ અને તેમનું મરણ એ દરેક ખ્રિસ્તી બંધુઓ માટે અને તેમની શ્રદ્ધા મજબુત બનાવવા માટે મહત્વનો ભાગ આજે પણ ગણાય છે. ઇસુનો જન્મ અને તેમનું મૃત્યુ જે જગ્યાએ થયું હતું તે દેશ એટલે ઇસ્રાયેલ. આ ભૂમિ એટલે પાવન ભુમી. BBN  દ્વારા પાવન ભૂમિના દર્શન અને તે દરેક જગ્યાથી  વિસ્તૃત માહિતીસભર બની શકયે અને આપણી શ્રદ્ધામાં વધારો થાય તે હેતુસર "પાવનભુમીના દર્શન" નામની શ્રેણી રજુ કરી રહ્યું છે. પાવન સ્થળોની માહિતી કોકીલાબેન પરમાર (લાંભવેલ) (જેઓ ગુજરાતની ધર્મસભામાં ઉતમ ફાળો આપી રહ્યા છે. પવિત્ર ભુમીની યાત્રા માટે લઇ જવામાં એક માત્ર નારી તરીકે તેમનું નામ મોખરે ગણાય છે) દ્વારા તેમના અનુભવો સાથે દ્રશ્યો રજુ કરવામાં આવશે. આ સાથે આણંદ પ્રેસમાં માર્કેટિંગ મેનેજર  તરીકે ફરજ બજાવતા મનુભાઈ દાવલાના સાથ સહકાર સાથે આ "પાવનભુમીના  દર્શન"ની શ્રેણી આવતા શુક્રવાર તા.૧૭-૦૬- ૨૦૧૧ ના રોજ BBN ઉપર રજુ કરવામાં આવશે. 

આપ લોકોનો જે સાથ સહકાર અમને મળ્યો છે તે બદલ તમારો અને આપણા એકમાત્ર પ્રભુનો  BBN અભાર માને છે અને હજી આગળ આવતી શ્રેણીઓ અને કાર્યક્રમોમાં સહકારની અપેક્ષા રાખે છે. 
આમીન.         

 નીચેના  વિડિઓમાં અમારા સવાંદ દાતાઓ સાથે જરુસાલેમ અને પોપ જોન પોલે  પાવન ભૂમિની મુલાકાત લીધી હતી તેની થોડી ઝાંખી રજુ કરેલ છે    

"પાવનભુમીના  દર્શન"  ની થોડી ઝલક જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો .


આપ સર્વ પ્રભુમાં શ્રદ્ધા રાખતા દરેકને પાવન ભુમીના દર્શન આ સમાચારને મોકલી આપી કરાવી શકશો.

આપ સર્વનો અભાર
- BBN

Related Posts:

  • ગુજરાતી કેથોલિક સમાજ ઑફ યુએસએWould request every reader to send this to all Gujarati Catholics who stay in USA.Let us grow togatherપ્રિય મિત્રો,આજે આ સમાચાર જણાવતાં આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે આપણે ગુજરાતી કેથોલિક સમાજ ઑફ યુએસએની સ્થાપના કરી છે. આ સં… Read More
  • Gregorian music led me to Christ, says Gaurav ShroffHere is the story of conversion of a young Gujarati Hindu, who went from fascination with sacred music to discover the love of Christ on the Cross. Now he wants to become a priest and missionary.Mumbai (AsiaNews) – Towering a… Read More
  • Proud To Be CatholicThis was written by a Jewish business man...We Catholics could take some PR lessons from him.Excerpts of an article written by Sam Miller, prominent Cleveland Jewish businessman - NOT Catholic.Why would newspapers carry on a … Read More
  • Our Lady Of AngelsFor All who love Mother MaryPlease click "PLAY" button on slide show.Our Lady Of AngelsView more More presentations from BBN.Courtesy: from the mail ofPravin G. Christian, Vastrapur, Ahmedabad… Read More
  • Religious Fair At Salun villageYesterday there was a Religious Fair at Salun village in Gujarat. Many people flocked to thank our Lord for all mercy they received from Him. Rev. Bishop Thomas Macwan celebrated grand mass with a very beautiful sermon. He as… Read More

8 Add comments:

  1. Dear Vijay,

    CONGRATULATIONS! You are doing a great work and BBN is spreading like wild fire. I hope and pray that its fire enkindles many young and old hearts to Jesus. Congratulations to Kokilaben for being so enterprising in organising tours to Israel. Many have profitted from her well planned trips to the Holy Land. Both of you be blessed by Jesus for spreading the Word of God in your respective way. God bless you!

    Fr. Royston SJ

    ReplyDelete
  2. Oh My BBN. No words to explain for your editing. have seen you taking video with a small camera but you can produce big movies man. yes small mistakes but can be understood as lack of equipments. great and looking forward to see Paavan Bhumi Darshan soon.

    ReplyDelete
  3. Manubhai and Kokilaben congrats !!!!!

    ReplyDelete
  4. Congrates Vijaybhai,
    You are doing very good work in Media. God bless you.
    Hasmukh Mecwan

    ReplyDelete
  5. Is is nice to hear that now we can at least see Holy land through BBN. Good start keep up. May he pour ho blessing on BBN. Good anchors like Kokolaben and Manubhai congrats to all of them.

    ReplyDelete
  6. yug yug thi pavitra bhumi che tena darshan have amne thase. Thank you very much. badha eno labh lese . darek ne etluj kahevanu ke vachi ane joyine ek bijane pahochadi darshan karvi shakasho to pan aapne badha dhanya thayi jayishu. aavi vastu ne darek khristi sudhu pahochadvanu kaam aapnu pan kharuj. Thank you BBN and team

    ReplyDelete
  7. Dear Kokilaben:
    You have been doing such a great job in organizing the tours. The testimonials from your members would say it all. Keep up your good work. You are the best!!

    ReplyDelete


Thank you and stay connected