Tuesday, December 27, 2011

પુરોહિત દીક્ષા


Courtesy: Gurjarvani

                      
Rev.Fr. Kiran Gohel
 આજે ઉટેશ્વરીમાં બે નવોદિત પુરોહિતો  રેવ. ફા. કિરણ બિ. ગોહેલ જેઓ મૂળ ઉમરેઠ તાંબાના ઘોરા ગામના   અને રેવ ફા. કમલેશ કે. રાવળ એસ. જે. જેઓ મૂળ કલોલના છે તેમણે પુરોહિત દીક્ષા ગ્રહણ કરી હતી. સિસ્ટરો, ૮૫ ફાધર્સ અને આશરે પાંચ હજારની આસ પાસ  શ્રધાળુંઓની  મેદનીથી ઉટેશ્વરીનું દેવળ રંગતભર્યું બન્યું હતું. નવોદિત પુરોહીતો આજે  આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. આજે તેમણે દરેકને પ્રભુનો આનંદ, પ્રેમ અને શાંતિના શાક્ષી અને સંદેશ પોતાની સેવા દ્વારા પહોચાડવા માટે અને પ્રભુ ઇસુના સેવક બનવાનું  આ ટાણે શપથ લીધું હતું.

Rev.Fr.Kamlesh Raval SJ

 આજે રેવ. આર્ચ બિશપ સ્ટેની ફર્નાડીઝ ( ગાંધીનગર ધર્માંપ્રાંત ) અને   રેવ બિશપ થોમસ મેકવાને   (અમદાવાદ ધર્માંપ્રાંત)  બંને નવોદિત પુરોહિતોને દીક્ષા આપી હતી. ગાંધીનગર ધર્માંપ્રાંતના વિકાર જનરલ ફા.રોકી અને ઇસુ સંઘના પ્રાંતપતિ રેવ. ફા જોસ ચંગાનાચેરી એસ જે.  તથા ઉત્તર ગુજરાતમાં જેમણે પ્રભુના સંદેશને ઘરે ઘરે લઇ જવા જેમણે અથાર્ગ મહેનત કરી તેવા માનનીય રેવ. ફા ગારિત એસ .જે. હાજરી આપી પ્રસંગને વધુ શોભાવિત કર્યો હતો.
      
 આ પ્રસંગે કિન્નરી મેકવાન, જેઓ  ન્યુઝીલેન્ડથી ગઈકાલે ગુજરાત આવ્યા છે તેમણે પણ આ શુભ અવસરે હાજરી આપી પુરોહિત દીક્ષાનો ભાગ લીધો  હતો

       આ પ્રસંગના અંતે ઉટેશ્વરીના લોકોનો અને ફા.ગીરીશ એસ. જે. નો ખાસ આભાર રેવ. ફા કિરણ ગોહેલે  માન્યો હતો  



ફોટો: તરલ પરમાર  

  

Related Posts:

  • ફાધર ઇગ્નાસની કથાગઈકાલે સાંજે ફાધર ઇગ્નાસની કથા વડતાલ તાંબાના રાજનગર ગામે રાખવામાં આવી હતી. ફાધર ઇગ્નાસે પોતાની આગવી છટાથી લોકોને જ્ઞાન પીર્સીયું હતું. ફાધર પોતાની ટીમ સાથે મળી ને વાર્તા અને રોજબરોજના બનતા ઉદાહરણો ને લઈને પ્રભુને કેવી રીતે… Read More
  • A beautiful Bhajan and DanceA beautiful Bhajan and Dance of Nadiad group on Mother Teresa Birthday celebration at St. Xavier's College Hall in Ahmedabad, Gujarat. The dance brings out the talent of our Catholic girls.Courtesy: Gurjarvani,Ahmedabad… Read More
  • Children mass celebration God always loves children. Jesus also said that the kingdom of God belongs to them giving a thought to this Fr. Martin (Vadtal Parish) with the help of Raju Macwan conducted Children mass on Sunday morning at Bhumel Catholi… Read More
  • Episcopal Ordination ( ધર્માધ્યક્ષની દીક્ષા)ધર્માધ્યક્ષની દીક્ષા ગુજરાતીમાં વાંચવા માટે નીચે જુઓ New Bishop-elect Msgr Jose Chittoopambil CMIToday (11-09-2010) was the Episcopal Ordination and Installation Of Bishop-elect Msgr Jose Chittoopambil CMI, as Bishop Of Rajko… Read More
  • ખંભોળજના માતા મારિયા Read More

4 Add comments:

  1. congratulations and all the very best........

    ReplyDelete
  2. CONGRATS TO FR.KAMLESH AND FR, KIRAN, WE PRAY FOR BOTH YOUNG PRIESTS.MAY GOD BLESS THEM.
    HASMUKH MECWAN,GANDHINAGAR.

    ReplyDelete
  3. Congratualtions to Fr. Kamlesh, and to Fr. Kiran. May god bless you both with His choicest blessings to serve His people.
    Sunita, Toronto

    ReplyDelete
  4. kamalesh, kiran, u r the role models 4 the youth of the 21st century. fr. vincent mooken sj, songadh.

    ReplyDelete


Thank you and stay connected