Tuesday, April 17, 2012

પીઢ મિશનરી સિસ્ટર આર્કોનાડાનું અવસાન

તા ૧૫-૦૪-૨૦૧૨ રવિવારેની વહેલી સવારે  અમદવાદમાં  ગોમતીપુર નર્સિંગ હોમમાં પીઢ મિશનરી સિસ્ટર  આર્કોનાડાનું અવસાન  થયું. ગોમતીપુરના લોકોમાં શોકમય વાતાવરણ રહ્યું હતું. સોમવાર તા ૧૬-૦૪- ૨૦૧૨ ની  સવારે ૧૦ વાગે ગોમતીપુર ચર્ચમાં માનનીય રેવ. આર્ચ બિશપ સ્ટેની તથા માનનીય રેવ. બિશપ થોમસ મેકવાને  ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી છેલ્લા આશીર્વાદ આપી સિસ્ટરને અંતિમ વિદાઈ આપી હતી.

 સિસ્ટર  આર્કોનાડા પોતાના સ્પેન દેશથી ભારતમાં ૧૯૫૬માં આવ્યા, ભાષા અને સંસ્કૃતી ને અપનાવી અને  સેવા માટે ગોમતીપુરમાં શુભ શરૂઆત નર્સિંગ હોમથી  કરી ત્યારબાદ ૧૯૭૬ માં તેમની બદલી બાલાસિનોરમાં કરવામાં આવી ત્યાં ગામે ગામે ઇસુ સંઘી ફાધર્સ સાથે લોકોની મુલાકાત લઇ પ્રભુના મહિમા માટે કામ કરતા અને સાથે સાથે બીમાર લોકોને દવા પૂરી પાડતા. ગામડાની બહેનોનો વિકાસ થાય તે હેતુસર તેમણે બાલાસિનોરમાં છોકરીઓ માટે ૧૯૮૦માં છાત્રાલયની  શરૂઆત કરી. આજે ઘણી મહિલાઓ તેમના માર્ગદર્શનથી નર્સ તરીકે ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ નોકરી ધરાવે છે. ગુજરાતની ધર્મ સભામાં લોકોના વિકાસમાં સિસ્ટરનો ઉમદા ફાળો રહ્યો હતો.

 અમદાવાદમાં પાછા આવ્યા બાદ કોમી હુલ્લડોમાં અન્ય ધર્મના લોકોને બચાવવા માટે પોતાના નર્સિંગ હોમના દ્વાર ખોલી હજારો લોકોના જીવ બચાવ્યા હતા  એવા  આપણાં  પીઢ મિશનરી સિસ્ટરના આત્માને શાંતિ હો !

 આ દુઃખદ પ્રસંગે દુરથી આવેલ ઘણા સિસ્ટર્સ તથા ફાદર્સ અને ગોમતીપુરના લોકો ખાસ કરીને અન્ય ધર્મના લોકો હાજર રહી પીઢ મિશનરી સિસ્ટરને ચીર વિદાઈ આપી હતી.
  
 ચીર વિદાય નિહાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.




 Late Sister Arconada passed away on Sunday early morning in Gomtipur, Amdavad. Late Sister Came to India in 1956 from Spain. 

Related Posts:

  • The Untouched Cross in HaitiIt is the photo of the destruction in Haiti after the recent earthquake.The untouched cross in front of cathedral in Haiti after the earthquake explains a lot about our God.… Read More
  • Snaps of Christian Tribals in fair-Photoes by Mr. Memu… Read More
  • Mother Mary and John Paul IIWe don't know why John Paul II wanted to hide this picture for years. The Vatican published this picture for first time. This picture was taken by one of his security guards just when the Pope was attacked and was falling dow… Read More
  • The Society Of St. Vincent The PaulThe Society Of St. Vincent the Paul is active all over the world. It is well known for helping poor and needy our christian fellow brothers and sisters. The members of the Society take an oath to help and visit two poor and n… Read More
  • Religious tribal fair in ZankhvavIn Gujarat there are many places where people celebrate Medo (fair).One of them is Zankhvav in South Gujarat. Yesterday the Christian tribals of South Gujarat gathered to thank Mother Mary for all grace towards them. People a… Read More

8 Add comments:

  1. I know sister Arconada from 1981, she was nice and lovely sister i have seen, .we miss you
    God Bless her soul
    May God rest her soul in peace..

    ReplyDelete
  2. Really she was a true missionary, a lot many activities she had done for Gomtipur women. Thank you sister. Something around 50,000 thousands children were born in your Nursing Home that itself is a miracle. A lot many lives saved in your Home.It was you helped us to grow. it was you who made us understand Jesus by your work

    ReplyDelete
  3. Karmyogi sister Arconada, Shradhanjali. Have a Reward of Eternal life, and thank you for your services to large commuity of ours and the communiy of St.Mary's. We miss you.

    ReplyDelete
  4. Hi Vijaysaheb, I have not heard of Sister Arconada, but I saw the video--and I was overwhelmed!!. The congregation--so vast!--also humbled me. Never seen so many "simple" people, eager to spend their Sunday precious time at a funeral. May ALMIGHTY LORD, OUR GOD BLESS HER and give all the Peace in HEAVEN-AMEN --Albert & Smita Macwan & all Family.

    ReplyDelete
  5. Sr.Arconada was really, karmyogi Sadhvi tarike jivi gayan. Satat pravrutimai aapnu jivan hatun. Shradhanjali and may have eternal rest, snf rewrd of Prbhu Darshan.

    ReplyDelete
  6. I jnew Sister since my childhood in Gomtipur. Just last month I said Mass at her convent when I visited Gujarat. Truly we have lost a very loving person and a great missionary. May her soul rest in peace!

    Fr. Jagdish Parmar SJ
    Namchi, Sikkim.

    Thanks Vijay putting it on the BBN.

    ReplyDelete
  7. Dear Vijay,
    I am glad that you have taken pains to inform me about the death of Sr. Arconada. When I was a child, she took care of me in Gomtipur parish. I will always cherish her loving service. May God bless her and grant her an eternal rest.
    Fr. Raymund Chauhan sj

    ReplyDelete


Thank you and stay connected