A prayer book "Phai Jing Sowa Nang" ( Come let us worship) in Dimasa langguage of Assam was released last month. It is mainly Catholic Prayer, Ritual and hymns. It was translated by Rev. Fr. Nilesh Parmar SJ and his team.There are 27 hymns composed by him. It is a contribution of a Gujarati priest to other language and culture. Rev. Fr. Nilesh Parmar is from Samarkha-Gujarat who serves the people of God in Kohima - Assam.
રેવ. ફા નીલેશ પરમાર એસ. જે. તેઓ મૂળ સામરખાના છે અને હાલમાં કોહિમા ધર્મપ્રાંતમાં પોતાની સેવા આપી રહ્યા છે. તેમણે ગયા જાન્યુઆરીમાં "Phai Jing Sowa Nang" ( Come let us worship) ભજનાવલી દીમાસા ભાષામાં 27 ભજનો કમ્પોઝ અને ભાષાંતર કરી કોહિમા-આસામની ધર્મસભામાં પોતાનું યોગદાન આપ્યું છે. એક ગુજરાતી ધર્મગુરુ તરીકે બીજા રાજ્યમાં પ્રભુસેવામાં પોતાનું જીવન પસંદ કરી ગુજરાત કેથોલિક ધર્મસભાનું નામ રોશન કરેલ છે.
- BBN - Bhumel Broadcasting Network.

0 Add comments:
Post a Comment
Thank you and stay connected