Friday, December 9, 2011

ત્રણ દિવસીય પ્રદર્શન

સિસ્ટર મેરી ડાભી

આજે ગામડી-આણંદમાં પવિત્ર મરિયમના  વિવિધ ફોટોગ્રાફ્સ સાથે  લીજીયન ઓફ મેરી દ્વારા સુંદર પ્રદર્શનનું ત્રણ દિવસ માટે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. સિસ્ટર મેરી ડાભી જેમની હાલમાં સંત ફ્રાન્સીસ ઝેવિયરની નાની દીકરીઓના નવા મધર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમને હાથે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જુદા જુદા દેશોમાં પવિત્ર મારિયાને ચિત્રમાં  રજુ કરવામાં આવે છે તેની ઝાંખી થઇ શકે છે. આ પ્રદર્શનમાં સ્કુલના બાળકો દ્વારા દોરેલા સુંદર પવિત્ર મારિયાની છબીઓને પણ સામેલ કરવાથી પ્રદર્શન શોભી ઉઠ્યું છે.


આ પ્રસંગે ગામડી-આણંદના સભાપુરોહિત રેવ. ફા.આલ્બર્ટ એસ. જે. તથા રેવ. ફા.મેક્ષિમ એસ. જે., રેવ. ટોની (પેટલાદ ) રેવ.ફા. નગીન એસ.જે., સિસ્ટર પુનિતા એલ. ડી. તથા તેમના મંડળના નોવીસ મિસ્ટ્રેસ અને લીજીયન ઓફ મેરીના પ્રમુખ તથા સભાસદોએ હાજરી આપી પ્રસંગને વધુ સુંદર બનાવ્યો હતો.. આવા સુંદર ધાર્મિક પ્રવૃતિના આયોજન દરેકને પ્રાર્થનામય અને પ્રભુમય બનાવવામાં મદદરૂપ થઇ શકે છે.                

આ પ્રસંગની વધુ ઝાંખી
 rXYkN2 on Make A Gif, Animated Gifs

ફોટોસ: બી. બી. એન.   

Related Posts:

  • કોર​વી માતા, ડેડિયાપાડાનો ઈતિહાસ - The History of The Korvi Shrine A lot of tribals and the pilgrims visited Korvi and asked Mother Mary to take their prayers to God on 14- Feb-2014. The Korvi Shrine is on a hill and surrounded by a lot of trees. Please click for more photos Korvi Medo… Read More
  • JIVAN - Feb-2014 Please click on the image to read JIVAN - FEB-2014 Courtesy : Fr. Jerry, Gujarat Sahitya Prakash … Read More
  • Funeral of Fr. John Khanna SJ Please click the below given link for more photos FUNERAL Photos OF FR. JOHN KHANNA SJ Please click for the video - He shared his faith last summer. Please click for the funeral video Birth: 22-06-1940, E… Read More
  • Feast Of St. John Bosco Confessor, Founder, "Father and Teacher of Youth" Born16 August 1815 Castelnuovo d'Asti, Piedmont, Italy Died31 January 1888 (aged 72) Turin, Italy Honored inRoman Catholic Church, Anglican Communion Beati… Read More
  • Capturing the Essence -Pope Francis - By Rev. Fr. Joe Mattam SJ રેવ​.ફા. જો મટ્ટમ, કે જેઓ થિઓલોજીના પ્રોફેસર છે, તેમના માર્ગદર્શન હેઠળ નામદાર પોપ ફ્રાન્સિસનાં પત્ર ઉપર ચર્ચા- વિચારણા મુદ્દે એક સેમિનારનું આયોજન રેવ.ફા.વિનાયક જાદ​વના સંચાલન હેઠળ પ્રેમલ જ્યોતિ, અમદાવાદ… Read More

2 Add comments:

  1. ok thanks brother sara messages male 6 per aa R C

    (MISSION ) TAME loko aa rite prayer karo ne mother marry ne puja karo te yogya nathi BIBBLE ma spast lakhu 6 murti puja na kar ne tame loko aam kem karo 6o pls ne bhagwan bolo 60 tena karta 'PRABHU' KAHO JIVTA DEV NE MANO J AAPDA PAP MAF KARVA AAVEYA

    ReplyDelete
  2. Dear Brother in Christ,

    Catholic Church does not worship Mother Mary. Mata Mariyani puja Catholic Church kartu nathi. Mata Mariya ne sanman sathe maan aapva ma aave che. tame mara ghare aavta hoi to mari potani Ma ne kevu man aapo? tevij rite Mata Mariya ne man aapva ma aave che. vadhu mahiti mate mara e-mail upar vat karvi. bbnbhumel@gmail.com

    Thank you
    BBN

    ReplyDelete


Thank you and stay connected