Sunday, February 26, 2012

આણંદ-પાધરિયામાં સ્વછતા અભિયાન

આજે આણંદ-પાધરિયા વિસ્તારના અગ્રણીય યુવાનો અને વડીલો  સ્વછતા અભિયાન માટે ભેગા થયા હતા




તા.૨૬-૦૨-૨૦૧૨
આજે સવારે  યુવાનો અને વડીલો દ્વારા આણંદ દેવળથી માંડીને પુષ્પ વિહાર  જવા માટેનો રોડ અને નજીકના વિસ્તારની આજુબાજુમાં  ઉકરડા બનેલ ગંદકી  દુર કરી હતી, આ પ્રવૃત્તિ દરેક માટે  સ્વછતા રાખવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી . આજે આ પ્રવૃતિની પહેલ હતી. અગામી દિવસોમાં વધુ યુવાનો અને વડીલો ભેગા થાય તો પાધરિયા તથા  સમગ્ર પંથકમાં સ્વછતાનું ઉદાહરણ બની શકશે તેવી લાગણી  ભેગા થયેલ વડીલો પાસેથી  સાંભળવા મળી હતી. એક હાથે તાળી ના પાડી  શકાય ! આવો, સાથે મળી દરેક જગ્યાએ સ્વછતા માટે આપણું યોગદાન અને પ્રોત્સાહન યુવાનો અને વડીલોને આપી અપાવી સ્વછતા અભિયાનને આગળ વધાવીએ તેવી અપેક્ષા સાથે અભિયાન આગળ વધ્યું હતું.  

ન્યુઝ ઇન્ફો.
કમલ ડોડીયા

ફોટો
રમેશ  યોહાકીમ  પરમાર, BBN, આણંદ         

Related Posts:

  • Funeral : Sr. Emelda L.D. - Life Lived - Life remembered Please click on the video Please click for funeral photos Funeral photos Life Lived- Life remembered What should I say? For the Death of our Sr. Emelda L.D. Should i say that it is a loss to my Congregation? … Read More
  • Dr. Vincent Christian sharing his Faith Experience Please click on the video to listen to Dr. Vincent Christian who had cancer and was survived. He is sharing his faith experience with us. ડો. વિન્સેન્ટને કેન્સર થયું હતું તે સમયે તેમને  પ્રભુનો અનુભવ આપણી સાથે રજુ… Read More
  • Dharmasetu - April - 2015 Please click on the below given Cover page for Dharmasetu-April-2015 Please click here if not able to view : Dharmasetu April-2015 … Read More
  • Samuh Lagna at Shakti- Songhad તા. 03-મે-2015 ના રોજ શક્તિ-સોનગઢ ખાતે આદિવાસી સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 52 આદિવાસી નવયુગલોનું લગ્ન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગનો રીપોર્ટ અને વીડિઓ માટે બી.બી.એન જોતા રહેશો. &nbs… Read More
  • Audio Gospel for Sunday 26-April-2015 Please click on the below given link to listen to audio Gospel for Sunday 26-April-2015 રવિવારનો શુભ સંદેશ તા. 26-એપ્રિલ-2015 નીચે આપેલ લીનક ઉપર ક્લિક કરશો  રવિવારનો ઓડિયો શુભ સંદેશ   … Read More

5 Add comments:


Thank you and stay connected