Sunday, February 26, 2012

આણંદ-પાધરિયામાં સ્વછતા અભિયાન

આજે આણંદ-પાધરિયા વિસ્તારના અગ્રણીય યુવાનો અને વડીલો  સ્વછતા અભિયાન માટે ભેગા થયા હતા




તા.૨૬-૦૨-૨૦૧૨
આજે સવારે  યુવાનો અને વડીલો દ્વારા આણંદ દેવળથી માંડીને પુષ્પ વિહાર  જવા માટેનો રોડ અને નજીકના વિસ્તારની આજુબાજુમાં  ઉકરડા બનેલ ગંદકી  દુર કરી હતી, આ પ્રવૃત્તિ દરેક માટે  સ્વછતા રાખવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી . આજે આ પ્રવૃતિની પહેલ હતી. અગામી દિવસોમાં વધુ યુવાનો અને વડીલો ભેગા થાય તો પાધરિયા તથા  સમગ્ર પંથકમાં સ્વછતાનું ઉદાહરણ બની શકશે તેવી લાગણી  ભેગા થયેલ વડીલો પાસેથી  સાંભળવા મળી હતી. એક હાથે તાળી ના પાડી  શકાય ! આવો, સાથે મળી દરેક જગ્યાએ સ્વછતા માટે આપણું યોગદાન અને પ્રોત્સાહન યુવાનો અને વડીલોને આપી અપાવી સ્વછતા અભિયાનને આગળ વધાવીએ તેવી અપેક્ષા સાથે અભિયાન આગળ વધ્યું હતું.  

ન્યુઝ ઇન્ફો.
કમલ ડોડીયા

ફોટો
રમેશ  યોહાકીમ  પરમાર, BBN, આણંદ         

Related Posts:

  • Seminar for an Ideal Village - Deep - Don Bosco - Dakor આદર્શ ગામ માટે સેમીનાર-  દિપ- ડોન બોસ્કો - ડાકોર ખાતે દીપ ડોન બોસ્કો - ડાકોર  સામાજિક સંસ્થા દીપ ડોન બોસ્કો - ડાકોર ખાતે તા. 16-01-2014 ના રોજ ડાયરેક્ટર ફા.આઈઝેકના નેતૃત્વ હેઠળ આદર્શ ગામ તથા પીઆરએ અંગે એક… Read More
  • Hopeful future for Youngsters_Don BoscoPlease watch the video Of MLA on the activity Don Bosco does in Kapadvanj for BPL young peopleReportKapadvanj Don Bosco Society offers a hopeful future for Youngsters Below the Poverty Line through the MORD ProjectDB Tech is … Read More
  • 140 Years Celebration at Makarpura-Baroda 140 YEARS OF LIFE OF THE INSTITUTE “Hope for the World”. The Gujarat Region, 140th Anniversary elite celebration of the Foundation of our Institute of the Daughters of Mary Help of Christians (FMA) found a nic… Read More
  • International women's Day celebration - Don Bosco-Dakor Women's Day Celebrated at Don Bosco - Dakor Please click for the photos Women's Day Photos Please download  SARAL fonts-if not able to view the report. Maihlaidnno Aheval ta. Ð mI macR ÊÈÉÌ -   t… Read More
  • Puspanjali_DakorThe Salesian sisters, in Dakor, Gujarat, are presently working among the most needy youth and children of the society. It is the Charism of the Father and Friend of the Youth, Don Bosco. Right from the opening of our Religiou… Read More

5 Add comments:


Thank you and stay connected