Sunday, February 26, 2012

આણંદ-પાધરિયામાં સ્વછતા અભિયાન

આજે આણંદ-પાધરિયા વિસ્તારના અગ્રણીય યુવાનો અને વડીલો  સ્વછતા અભિયાન માટે ભેગા થયા હતા




તા.૨૬-૦૨-૨૦૧૨
આજે સવારે  યુવાનો અને વડીલો દ્વારા આણંદ દેવળથી માંડીને પુષ્પ વિહાર  જવા માટેનો રોડ અને નજીકના વિસ્તારની આજુબાજુમાં  ઉકરડા બનેલ ગંદકી  દુર કરી હતી, આ પ્રવૃત્તિ દરેક માટે  સ્વછતા રાખવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી . આજે આ પ્રવૃતિની પહેલ હતી. અગામી દિવસોમાં વધુ યુવાનો અને વડીલો ભેગા થાય તો પાધરિયા તથા  સમગ્ર પંથકમાં સ્વછતાનું ઉદાહરણ બની શકશે તેવી લાગણી  ભેગા થયેલ વડીલો પાસેથી  સાંભળવા મળી હતી. એક હાથે તાળી ના પાડી  શકાય ! આવો, સાથે મળી દરેક જગ્યાએ સ્વછતા માટે આપણું યોગદાન અને પ્રોત્સાહન યુવાનો અને વડીલોને આપી અપાવી સ્વછતા અભિયાનને આગળ વધાવીએ તેવી અપેક્ષા સાથે અભિયાન આગળ વધ્યું હતું.  

ન્યુઝ ઇન્ફો.
કમલ ડોડીયા

ફોટો
રમેશ  યોહાકીમ  પરમાર, BBN, આણંદ         

Related Posts:

  • આજનો શુભ સંદેશ રવિવાર 19-01-2014 યોહાન:- ૧: ૨૯-૩૪ બીજે દિવસે ઇસુને પોતા તરફ આવતા જોઇને યોહાન બોલી ઊઠયા, "જુઓ પેલું ઇશ્વરનું ઘેટું! એ દુનિયાનું પાપ હરી લેશે. એને જ વિશે હું કહેતો હતો કે,"મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતા આગળ છે. કારણ હુ… Read More
  • “SAPI prepares Peoples’ Manifesto in view of General Election  Around 65 members of South Asian Peoples’ Initiatives (SAPI) from all over India gathered at Indian Social Institute, Bangalore, during 9-12-2014, and brought out the Peoples’ Manifesto in view of the forthcomin… Read More
  • RIP - Sr. Sevrina - St. Anne Convent -Baroda Sr. Sevrina (St. Anne Convent) died around 12:00 am today at Lady Pillar - Baroda. Her funeral will be at 3:00 Pm today. Funeral Mass at Lady Pillar -Fatheghanj - Baroda Time : 3:00 pm Note: Now it is raining in Baroda… Read More
  • Senior citizen gathering at Nirmal Mariyam Devalay - Nadiad Nadiad Deanery organised a senior citizen gathering at St. Mary's School-Nadiad 19-jan-2014. Around 200 people gathered and shared the joy and happiness with each other. Rev. Fr. Prakash Minj, Rev. Fr. Mary Joseph and … Read More
  • Funeral Mass - Late Sr. Sevrina   Sr. Sevrina died today on 21-01-2014, Her funeral was at Our Lady of Pillar Hospital -Fatheganj Badoda - Gujarat Sr. Sevrina was born on 23-Sep-1946. Her native place is Goa but born and brought up at Dahod-Gujar… Read More

5 Add comments:


Thank you and stay connected