શ્રદ્ધા વર્ષની ઉજવણી નિમિત્તે પૂજનીય સ્વ. બિશપને શ્રદ્ધાંજલિ
ગુજરાતની ધર્મસભામાં દક્ષિણ ગુજરાતમાં શુભ સંદેશને પહોચાડવા અને શ્રદ્ધા ઘડતર માટે માનનીય સ્વ. બિશપ ફ્રાન્સીસ લિઓ બ્રિગાન્ઝા એસ જે. નો ઉમદા ફાળો રહ્યો હતો. બાળકો, ગરીબો અને જરૂરિયાતમંદના બેલી તરીકે તેમને ઓળખવામાં આવતા. તેમનું અવસાન તા.21-ડિસે-2011 માં અમદાવાદ ખાતે થયું હતું અને તેમની દફનવિધિ રોઝરી ચર્ચ, વડોદરામાં કરવામાં આવી હતી.
હાલમાં જયારે શ્રદ્ધા વર્ષ તરીકે આ વર્ષ ઉજવીએ છીએ ત્યારે તેમના પ્રભુ કાર્ય અને શ્રદ્ધાના કાર્ય માટે સ્વ. બિશપને શ્રધાંજલિ અર્પીએ. નીચે આપેલ વીડિઓમાં તેમની મુખ્ય માહિતી, તેમનો સંદેશ, અને તેમની છેલ્લી યાત્રા રજુ કરેલ છે.
Please click on the video Born:29-01-1922 at Bandra Mumbai
Entered SJ:28-05-1938 at Shembaganur
Ordained as Priest:21 November 1951.
Responsibilities Held:
Professor at St.Xavier’s Ahmedabad 1956-1961
Rector at Rosary, Baroda 1961- 1962
Vice Provincial of Gujarat 1963-1968
Assistant to the General: 1967- 1970
Principal of St.Xavier’s Ahmedabad 1970 – 1980
Bishop of Baroda 1987-1997
Emeritus Bishop: 1998-2011
Died : 21-Dec-2011
Info source :
Kindle Other Fires
he was a great prayerful bishop. always loved nature and therefore was always found in garden. a good Jesuit and a good shepherd
ReplyDelete