શ્રદ્ધા એટલે શું ? કેવી રીતે તેનું સિંચન કરી શકાય ? તે માટે વિડીઓ નિહાળશો.
વડીલશ્રી પિયુસ એમ. પરમાર વિમલ મીરીયમ હાઇસ્કુલ, ગામડી-આણંદમાં શિક્ષક તરીકે રહ્યા હતા. નિવૃત થયા બાદ ધર્મસભામાં તેમની સેવાઓ અનોખી રહેલી છે. હાલમાં ગામડી-આણંદ ચર્ચ સંચાલિત સિનીયર સિટીઝન ફોરમ નામના મંડળમાં સુકાની તરીકેની સેવા આપી રહ્યા છે. તે સાથે ગામડી-આણંદ ધર્મ વિભાગના માસિક મુખ પત્ર "ઝેવિયર વાણી"ના તંત્રી તરીકે જવાબદારી પણ સભાળી રહ્યા છે.
શ્રદ્ધા વર્ષ 2013 દરમ્યાન લોકોની શ્રદ્ધામાં વધારો થાય તે હેતુસર આપણા સમાજના સિનીયર સિટીઝન લોકો કેવી રીતે શ્રદ્ધાનું સિંચન કરી શકે તેના ઉમદા દાખલા સહીત અહી બી.બી.એન. સાથે વીડીઓમાં પોતાનો વાર્તાલાપ રજુ કરે છે
- BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected