06-02-2013 Sunday
આવા મોટા મન અને દિલવાળા કુટુંબો આજે સમાજને જાગૃત કરવાનું ઉદાહરણ રજુ કરે છે.અહીના સુપિરિયર સિસ્ટર બેનીતાએ જણાવ્યું હતું કે, "અનાથ બાળકોની સરખામણીમાં દત્તક લેવા માટે વધુ દંપતીઓ આવે છે જે સમાજમાં આવેલ સામાજિક જાગૃતિ કહી શકાય જેમને સર્વ લોકોએ આવા કુટુંબોને બિરદાવા રહ્યા." બાળકોને ઘર અને કુટુંબ મળે તેવી એમની હમેશા પ્રભુ પ્રાર્થના રહી છે
Please click on video
આ પ્રસંગના ફોટો નીચે નિહાળશો
Photos Of Adoption Day at Matruchaya Orphanage, Nadiad.
-BBN
Four couples adopted four small babies from Matruchaya Orphanage, Nadiad-Gujarat-India yesterday. (Matruchaya Orphanage is run by St. Anne's Sisters at Nadiad.)The four couples and the family members and relatives were present for adoption. They were very happy to welcome the babies to thier homes. They have sat a wonderful example for social awarness. One of the Muslim cuoples said that the children are gifts of God and they were happy to have a baby from Matruchaya.
ગઈ કાલે તા 06-01-2013 રવિવારના રોજ માતૃછાયા અનાથ આશ્રમમાં જે સંત આન્ના મંડળના સાધ્વી બહેનો દ્વારા ચાલે છે ત્યાં ચાર દંપતીઓ દ્વારા ચાર નાના ભૂલકા બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમના સગા સબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહી આવેલ એક મુસ્લિમ દંપતીએ જણાવ્યું હતું કે, "બાળકો તો ભગવાનની ભેટ છે અને અમને માતૃછાયામાંથી જે ભેટ મળી છે તે બદલ ભગવાનનો ખુબજ આભાર માનીએ છીએ અને ખુશ છીએ."
અહી આવેલ એક મુસ્લિમ દંપતીએ જણાવ્યું હતું કે, "બાળકો તો ભગવાનની ભેટ છે અને અમને માતૃછાયામાંથી જે ભેટ મળી છે તે બદલ ભગવાનનો ખુબજ આભાર માનીએ છીએ અને ખુશ છીએ."
આવા મોટા મન અને દિલવાળા કુટુંબો આજે સમાજને જાગૃત કરવાનું ઉદાહરણ રજુ કરે છે.અહીના સુપિરિયર સિસ્ટર બેનીતાએ જણાવ્યું હતું કે, "અનાથ બાળકોની સરખામણીમાં દત્તક લેવા માટે વધુ દંપતીઓ આવે છે જે સમાજમાં આવેલ સામાજિક જાગૃતિ કહી શકાય જેમને સર્વ લોકોએ આવા કુટુંબોને બિરદાવા રહ્યા." બાળકોને ઘર અને કુટુંબ મળે તેવી એમની હમેશા પ્રભુ પ્રાર્થના રહી છે
Please click on video
આ પ્રસંગના ફોટો નીચે નિહાળશો
Photos Of Adoption Day at Matruchaya Orphanage, Nadiad.
-BBN
Parents got child and the child got parents
ReplyDeletevery good social awareness event.
ReplyDeleteI am also interested to adopt a baby girl. . .
ReplyDelete