Wednesday, January 23, 2013

Vibrant Catholic Youth in Church - Dr. Pratik Jadav


This is our new initiative to focus on our vibrant youth on Year Of Faith 2013. In this episode Dr.Pratik talks about how the Christ's values help him to serve people as being a catholic doctor in an interior village called Vaskhiliya Nr. Milk City Anand.  

 બી. બી. એન. દ્વારા શ્રદ્ધા વર્ષ અંતર્ગત આપણી વાઈબ્રન્ટ  યુવાન પેઢી પ્રભુ ઈસુના મુલ્યો કેવી રીતે પોતાના કાર્યો દ્વારા એક બીજાને આપી શકે છે તેવા ઉત્તમ ઉદાહરણો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. 

 અહી આજે મૂળ મોગરી ગામના 24 વર્ષની નાની વયે ડોક્ટર બનેલ ડો. પ્રતિક જાદવ પોતાનો પ્રભુ પ્રેમ અને તેમના મુલ્યો કેવી રીતે તેમના દિનચર્યામાં ઉપયોગી નીવડ્યા છે તે નીચે વીડિઓમાં રજુ કરે છે તે સાંભળશો.
Please click on the video




-BBN
    

3 Add comments:

  1. congratulation to Dr. Pratik

    ReplyDelete
  2. vikas na hamsafar karnar ne abhinandan

    ReplyDelete
  3. congratulation,to Dr.Pratik,the work you are doing in vaskhilia!May god continue to bless your ministry.
    You will be in our thoughts and prayers.
    God bless.

    ReplyDelete


Thank you and stay connected