The Report is in English and in Gujarati
તારીખ ૧૪ નવેમ્બરના રોજ વડતાલમાં ઈસુના પૂજ્ય હૃદયના તહેવાર નિમિતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના ગામવિસ્તાર અને દુર શહેરોમાંથી લોકો ઉમળકાભેર ઉમટ્યા હતા. રેવ. બિશપ થોમસ મેકવાન દ્વારા ભવ્ય ખ્રિસ્તયજ્ઞ કરવામાં આવ્યો હતો.આ તહેવારના શુભ દિવસે પ્રથમ ખ્રિસ્તપ્રસાદ સંસ્કાર બાળકોને આપવામાં આવ્યો હતો.
મેળામાં સરસ ભોજનસંભારમ તથા ત્યારબાદ આરાધનાનું આયોજન વડતાલ તાબાના યુવાનો અને આગળ પડતા ભક્તોએ કર્યું હતું
આ સર્વ કાર્યક્રમનો શ્રેય ફા. સ્ટેની SFX અને ફા.માર્ટીન SFX (વડતાલ)ને જાય છે.
મેળો જોવા માટે વિડિયો ઉપર ક્લિક કરો
Please click to watch the celebration.
Yesterday on the Eve of Sacred Heart Of Jesus, Vadtal, Gujarat celebrated it by arranging a religious Fair. People from parish villages and cities got together to shared the joy. Rev. Bishop Thomas Macwan (Ahmedabad Dio.) celebrated the grand mass celebration.Faith of people was seen in this beautiful religious fair. This religious fair is organized every year on the Eve of Sacred Heart Of Jesus.
Photos And Video
-Vijay Macwan(BBN)

0 Add comments:
Post a Comment
Thank you and stay connected