• STAY TUNED

    BBN is COMING SOON

  • WE ARE COMING SOON

    Stay tuned...

  • WEBISTE UNDER CONSTRUCTION

    COMING SOON

  • WEBISTE UNDER CONSTRUCTION

    COMING SOON

Thursday, May 25, 2017

" શ્રદ્ધાના મર્મો " ભાગ - ૨

" શ્રદ્ધાના મર્મો " ભાગ ૨,
આવો, વૈભવના મર્મો વિષે પૂજ્ય ફાધર વિનાયક પાસેથી જાણીએ.


Please click 

Wednesday, May 24, 2017

"શ્રદ્ધાનાં મર્મો" શ્રેણી ભાગ-૧ માં પૂજ્ય ફાદર વિનાયક

ગુલાબમાળાની ભક્તિમાં મદદરૂપ "શ્રદ્ધાનાં મર્મો" શ્રેણી ભાગ-૧માં 
પૂજ્ય ફાદર વિનાયકને સાંભળશો.
આ શ્રેણીનો ભાગ - ૨ આવતી કાલે અપલોડ કરવામાં આવશે.




Please click the video

Saturday, May 13, 2017

રાવડાપુરામાં નવા ચર્ચનું ઉદ્ધઘાટન


આજે ૧૩-મે-૨૦૧૭ રાવડાપુરામાં નવા ચર્ચનું ઉદ્ધઘાટન માનનીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાને આશીર્વાદ આપી અને પીઢ મિશનરી રેવ. ફા પરીઝાના હસ્તે રીબીન કાપી ધર્મજનો માટે દેવળ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

રાવળાપુરા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચ ગામડી-આણંદ તાબામાં આવેલ છે. રાવડાપુરામાંથી ગુજરાતની ધર્મસભાને મોટી સંખ્યામાં પ્રભુના તેડાં મળેલા છે.

આજે અહીં સુંદર દેવળ ધર્મજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે , આ માટે રાવડાપુરાના સર્વે ધર્મજનોને ખુબજ અભિનંદન પાઠવા રહ્યા . ત્યાંના ધર્મપ્રેમી વડીલો, યુવા પેઢી રાત દિવસ એક કરી દાન ઉઘરાવી પોતાના અને પોતાની આવનારી પેઢી માટે આ પવિત્ર સ્થાન ઉભું કર્યું છે.

અહીંના સભા પુરોહિત રેવ, ફા. મેક્સિમ ના પડદા પાછળ રહી રાવડાપુરાની ધર્મસભાને જે ટેકો આપ્યો હતો તે અહીં નજરે દેખાતો હતો.

આ પ્રસંગે રાવડાપુરાના પણ દૂર રહેતા દીકરા દીકરીઓ આ શુભ પ્રસંગમાં હાજર રહેવા ઉમટીયા હતા. ઉદ્ધાટન સમયે રેવ ફા જેરી સિકવેરા, પીઢ મિશનરી રેવ. બ્રધર એબ્રીલ , રેવ. ફા આલબર્ટ દેલગાડૉ (પૂર્વ સભાપુરોહિત) રેવ. ફા અનિલ સેવરીન (રાવળાપુરાની ધર્મસભાના પૂર્વ ગોવાળ) તથા મોટી સંખ્યામાં પુરોહિતગણ અને સાધ્વીગણ હાજરથી આ સમગ્ર કાર્યક્રમને રંગત ભર્યો બની રહ્યો હતો.

Please click for more PHOTOS
- BBN

Friday, May 12, 2017

REST IN PEACE શાંતાબન ડી. પરમારનું અવસાન તા ૦૯-મે-૨૦૧૭

REST IN PEACE

કૃષ્ણનગર અમદાવાદના શાંતાબન ડી. પરમારનું અવસાન તા ૦૯-મે-૨૦૧૭ ના રોજ થયું છે .
શાંતાબેને તેમની બે દીકરીઓ સિસ્ટર લ્યુસી અને સિસ્ટર અનિતાને ડોટર્સ ઓફ ધ ક્રોસમાં પ્રભુની સેવા માટે આપેલ છે
પ્રભુ શાંતાબેનના આત્માને શાંતી અર્પે અને પ્રભુ તેમના કુટુંબની સંભાળ રાખે તે માટે ખાસ પ્રાર્થના.

પ્રાર્થના સભા નીચે મુજબ રાખેલ છે
તા ૧૪-૦૫-૨૦૧૭
સ્થળ : કૃષ્ણનગર, અમદાવાદ
સમય : ૧૦:૦૦ કલાકે
May her soul rest in peace
BBN

Thursday, May 11, 2017

" જીવન " - સાઉથ એશિયન જેસુઈટ વર્લ્ડ -કાર્યલયને આશીર્વાદ

BBN સમાચાર
" જીવન " - સાઉથ એશિયન જેસુઈટ વર્લ્ડ - ૧૯૮૩માં આ માસિકની સ્થાપના કરવામાં આવી હતી.
આ માસિકનું મુખ્ય કાર્યાલય તામિલનાડુ ખાતે હતું અને તેના તંત્રી રેવ. ફા. એમ. એ. જો એન્થોની એસ.જે. હતા. આ માસિકનું હવેથી મુખ્ય કાર્યાલય પ્રેમલ જ્યોતિ, અમદાવાદ રહેશે અને તેના તંત્રી સ્થાને રેવ. ફા. વિનાયક જાદવની નિમણુંક POSA (સાઉથ એશિયાના જેસુઈટ પ્રોવીન્સીયલ) દ્વારા કરવામાં આવી છે.
તા ૦૭-મે-૨૦૧૭ ના રોજ પ્રેમલ જ્યોતિ, અમદાવાદ ખાતે આ કાર્યલયને આશીર્વાદ આપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું .
રેવ. ફા વર્ગીસ પોલ દ્વારા રીબીન કાપી કાર્યાલયના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. રેવ. ફા લોરેન્સ ધર્મરાજ દ્વારા શ્રીફળ વધેરવામાં આવ્યું હતું અને રેવ. ફા. શેખરે પ્રાર્થના કરી કાર્યાલયને પવિત્ર પાણીથી આશીર્વાદિત કર્યું હતું

વધુ માટે વિડિઓ નિહાળશો.

શતાયુ રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝા

શતાયુ રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝાના ૧૦૧ જન્મ દિવસની ઉજવણી
તારીખ : ૧૩-મે-૨૦૧૭
સ્થળ : ગામડી-આણંદ
આવો, ફાધર પરીઝાને નિહાળીએ. Please click on the video to watch Rev. Fr. Pariza S.J.

રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝાના ૧૦૧ જન્મ દિવસની ઉજવણી

"માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડા

"માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડા ખાતે યોજવામાં આવેલ છે 

આ ઉદ્ધઘાટન સમયે માનનીય પૂર્વ મહાધર્માધ્યક્ષ સ્તેનિસલાઉસ ફર્નાડીઝ એસ. જે. (એપોસ્ટોલિક એડમીનસ્ટ્રેટર-વડોદરા પ્રાંત), રેવ. ફા. ફ્રાન્સિસ પરમાર (ગુજરાત ઈસુસંઘના પ્રોવિન્સિયલ) રેવ, ફા આલબર્ટ દેલગાડો તથા સાધ્વીગણ હાજર રહ્યા હતા 

૧૩૦ યુવાન અને યુવતીઓ "માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડામા સંત ઈગ્નાસની આધ્યાત્મિકતાને જીવન શૈલીમાં ભાગરુપ બનાવવા ભેગા મળેલ છે. આ પ્રોગ્રામ ગઈકાલે તા ૦૮ મે ૨૦૧૭ થી ૧૨ મે ૨૦૧૭ ના રોજ સુધી ગુજરાતના "માજીસ" યુવા ડિરેક્ટર રેવ. ફા નગીનના નેતૃત્વ હેઠળ શરુ કરવામાં આવેલ છે 

રેવ. ફા. અલ્પેશ, રેવ. ફા. ચંદ્રેશ અને રેવ. ફા. વિનાયક દ્વારા ધર્મસભાની આ યુવાન પેઢીને પોતાના વક્તવ્ય દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું 

આ કાર્યક્રમનો તસ્વીર અહેવાલ નિહાળશો
Please click for more PHOTOS

News by BBN

સમસ્ત ગુજરાત મહીલા બચત અને ધીરાણ સહકારી મંડળી નેટવર્ક

સમસ્ત ગુજરાત મહીલા બચત અને ધીરાણ સહકારી મંડળી નેટવર્ક

તા ૦૬ મે ૨૦૧૭ ના રોજ ડોન બોસ્કો ડાકોર ખાતે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અને અસુમઉન્નતા સોસાયટી સૌજન્ય દ્વારા નારી દિનની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં ચાલતી મહીલા બચત અને ધીરાણ સહકારી મંડળીઓના મહીલા સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ક્રાયક્રમનો ઉદ્દેશ નારીઓનું સશક્તિકારણ અને વિકાસ તરફ આગળ લઇ જવાનું હતું .

આ સફળ કાર્યક્રમ પાછળ સિસ્ટર જાસીનતા કાનિસ અને તેમની ટીમની મહેનત જોવા મળી હતી. શ્રી જોસેફ પટેલીયા તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી મહીલોઓ સાથે જોડાયેલ સાધ્વીગણ અને આગેવાન બહેનોથી આ કાર્યક્રમ રંગત ભર્યો બન્યો હતો.

આ કાર્યક્રમનો તસ્વીર અહેવાલ નિહાળશો 
Please click more PHOTOS

ફોટોસ : ફ્રાન્સિસ પરમાર અને સ્મિત મેકવાન

- BBN

Tuesday, May 2, 2017

" ધર્મભેરુ " ઝંખવાવના કપિલાબેન ટી. ચૌધરીની શ્રદ્ધા સાંભળીએ.


" ધર્મભેરુ " આજથી અમો નવી વિડિઓ શ્રેણી શરુ કરીએ છીએ . આ શ્રેણી સાપ્તાહિક રહેશે

આવો ઝંખવાવના કપિલાબેન ટી. ચૌધરીની શ્રદ્ધા સાંભળીએ.



Please click on the video


તમારો શ્રદ્ધાનો અનુભવ અમારી સાથે રજુ કરો તેના માટે વૉટ્સઅપ ઉપર ઓડિયોમાં રેકોર્ડ કરી મોકલશો અને ત્યારબાદ અમો આપનો સંપર્ક કરીશું 

વૉટ્સઅપ +૯૧ ૯૯૦૪૧૦૦૯૫૨

Monday, May 1, 2017

Mexican beauty queen makes 'radical' move to religious life

પ્રભુ તેના કાર્ય માટે કોઈ પણ ને હાકલ કરી બોલાવે છે 

ગત વર્ષે મેક્સિકન સુંદરી (સૌંદર્ય સામ્રાજ્ઞિ) તરીકે ખ્યાતી મેળવેલ એસમેરેલ્ડા સોલિસ ગોન્ઝાલેસ નામની મેક્સિકન યુવતીએ સંન્યાસ જીવનમાં  પ્રવેશ કર્યો. 



.- Esmeralda Solís Gonzáles is a young Mexican woman who was crowned last year as a beauty queen in her native town – and now she's joined the Poor Clare Missionaries of the Blessed Sacrament.
Twenty-year old Gonzáles has watched her story go viral over the last week on social media over a post on the Miss Mexico Facebook page.
Esmaralda was born April 12, 1997 in Valle de Guadalupe, Jalisco State, to a Catholic family. She currently resides at the convent of the Poor Clare Missionaries of the Blessed Sacrament of Cuernavaca in Morelos State, after leaving her career as a nutritionist.
“You really don't know what religious life is until you're within it. So far I have been able to see from another perspective what the world is and what it offers you,” Esmeralda told CNA.
“I was very happy with everything I had, but it does not compare with the happiness that God now places in my heart.”
The young postulant met the Poor Clare Missionaries some five years ago at 14, when her concern for a religious vocation “was awakening” through “vocational days, missions and camps.”
In addition, she pointed out how it was hardly a month after this process of discernment concluded  when on March 2017 she gave her first yes to her vocation on the Feast of the Annunciation.
“God's timing is perfect. During this time (of discernment) he allowed me to have some experiences such as being a beauty queen, and other experiences, which forever left their mark and which allowed me to learn a lot for what was to come later.”
The discovery of the vocation to which she had been called was always present in her life like a “little thorn,” Esmeralda said.
“I realized that I had to make room in my life to know what it was that God had planned for me. In the process of discerning my vocation there was also fear and doubts, but the love that Our Lord was showing every day made me overcome any feeling of discouragement,” she said.
Esmeralda said she had discovered that God was calling her “to serve him in a radical way,” that is, changing her “life to embrace the cross of Christ and live it more closely.”
“I have been in religious life very little time, but I truly have been very happy,” she said.
In order to discover her vocation, Esmeralda spent a lot of time in prayer and charity, “knowing from the outside or from the world” what this change would involve.
“Change is hard for the family because it involves detachment, but I have always had the the support of my parents, siblings and true friends. Even though I could have developed myself in some other setting, I feel that if the Lord needs me then I can bear fruit in a different way,” she told CNA.
Esmeralda had a few words for young people and said that in any vocation they will find difficulties, “but if you go and take God's hand, you'll always be able to take the next step.”
“In religious life every new day is a new beginning and a new opportunity to extend the kingdom of God. This involves making a lot of sacrifices but they are always rewarded with happiness,” she said.
The young novice also said that it is true that “the reality and the supposed happiness that the world sells  is very attractive” but “it is necessary to fix your eyes on what lasts.”
“You mustn't be afraid. If God is calling you, he'll take care of everything. All you need to do is receive him with a lot of peace, joy and confidence. I believe fear is a big excuse that is responsible for truncating the true happiness that only God can offer,” she said.
The Poor Clare Missionaries of the Blessed Sacrament are a Religious Institute of Pontifical Right founded by Blessed María Inés Teresa Arias in 1945 in Cuernavaca, Mexico.
The spirit of the Institute is Eucharistic, Marian, priestly, missionary, and is centered on Jesus in the Blessed Sacrament.
The missionaries work in clinics, youth groups, preschools and schools, university dorms, centers for the spiritual exercises, missions, among others. They are present in Mexico, Costa Rica, Argentina, the United States, Spain, Italy, Ireland, Russia, Japan, Korea, Indonesia, Sierra Leone, Nigeria, Vietnam and India.

Source : www.catholicnewsagency.com

Happy Labour Day.

Happy Labour Day. Remembering all my friends and praying for them today.

Today 1-May-2017 is celebrated as Labour Day.


The Labour Day in India is celebrated in order to honor the contribution of working men and women. It is observed on the first day of the month of May..

Origin of the Labour Day

The history of the Labour Day dates back to May 1, 1886. On this day, labour unions in the United States of America decided to go on a strike with the demand that workers should not be allowed to work more than 8 hours a day. This strike was followed by a bomb blast in Chicago's Haymarket Square on the 4th of May. This led to the death of several people and police officers. In addition, more than 100 people were injured in the blast.

Although the protests in the U.S. didn't lead to any immediate result, yet it helped establish the 8-hour work day norm in India and other countries in the world. Since then, the Labour Day is observed as the day for parades and demonstrations all around the globe.

- Source: www.dgreetings.com/laborday

ક્રિશ્ચીયન બ્રધરોની (માંડળ-વ્યારા) શિક્ષણ સેવા ગુજરાતની ધર્મસભાના ઇતિહાસમાં આજથી ચિરસ્મરણીય રહેશે.

BBN સમાચાર
૨૯-એપ્રિલ -૨૦૧૭

ક્રિશ્ચીયન બ્રધરોની (માંડળ-વ્યારા) શિક્ષણ સેવા ગુજરાતની ધર્મસભાના ઇતિહાસમાં આજથી ચિરસ્મરણીય રહેશે.

ઈ.સ. ૧૯૮૬માં ક્રિશ્ચીયન બ્રધરો જાગૃતિ હાઈસ્કૂલ -માંડળ ખાતે આવી આદિવાસી વિદ્યાર્થીઓના વિકાસ અર્થે શિક્ષણ ક્ષેત્રે સેવા આરંભી હતી.

૩૧ વર્ષ સુધી પ્રામાણિકતા,નિષ્ઠા અને પ્રેમમય વાતાવરણ બનાવી અવિરતપણે શિક્ષણની જ્યોતને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઝળહળતી કરી છે એવા સન્માનિત બ્રધરો અન્ય મિશન અર્થે વિદાય લઇ રહ્યા છે. તેમની સેવાને આદર અને સન્માનિત કરવા આજ રોજ તા. ૨૯-૦૪-૨૦૧૭ વિદ્યાર્થીઓ, વડીલો, માનનીય પૂર્વ મહાધર્માધ્યક્ષ સ્તેનિસલાઉસ ફર્નાડીઝ એસ. જે. (એપોસ્ટોલિક એડમીનસ્ટ્રેટર-વડોદરા પ્રાંત),સાધ્વીગણ અને પુરોહિતગણ હાજર રહ્યા હતા.

આ પ્રસન્ગે ત્યાં સેવા આપતા બ્ર. વિનય, બ્ર. જયંતી, બ્ર. સ્ટીવ, બ્ર સમીર, બ્ર પરાગ, બ્ર ફ્રાન્ક અને બીજા બ્રધરો જેમણે સેવા આપી હતી તે સર્વેનો આભાર અને સન્માન કરવામાં આવ્યું હતું .

ફોટોસ: ગામીત આલુસ,
- BBN