• STAY TUNED

    BBN is COMING SOON

  • WE ARE COMING SOON

    Stay tuned...

  • WEBISTE UNDER CONSTRUCTION

    COMING SOON

  • WEBISTE UNDER CONSTRUCTION

    COMING SOON

Monday, November 27, 2017

'દૂત' વાર્ષિક સ્નેહ મિલન ૨૦૧૭


તા. ૨૬-૧૧-૨૦૧૭ ના રોજ કોમ્યુનિટી હોલ ગામડી - આણંદ ખાતે 'દૂત' નો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રી પોલ મેકવાનને (હાલ કેનેડા) વર્ષ ૨૦૧૫ના સર્વોત્તમ લેખક તરીકે અને શ્રી જેરોમ ઝિન્ટોને (અમદાવાદ) વર્ષ ૨૦૧૬ના સર્વોત્તમ સ્વયં સેવક તરીકે ફાધર એસ્પિતાર્તે રૌપ્ય ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા. આ ઉપરાંત કવિ, લેખક અને સ્વયં સેવક સાથે 'દૂત' ના પ્રચાર પ્રસાર માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 'દૂત'ના સંચાલકશ્રી, તંત્રી મંડળના સભ્યો અને દૂતના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો અને અહેવાલ તરલ પરમાર


Please click the below given link

MORE PHOTOS

Thursday, November 23, 2017

STEP OF INSPIRATION - Youth

ગઈ કાલે SOI ગ્રુપની નવી કોર ટીમની મિટિંગ સુરત ખાતે યોજાઈ.જેમાં દરેક કોર ટીમના યુવા સભ્યને અલગ અલગ જવાબદારી છોપાઈ. યુવાઓ માટે MEDIA, MUSIC, DANCING, WRITING, SPORT'S જેવા ક્ષેત્રોની અંદર ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ નક્કી થઈ જ્યારે જરૂરિયાતમંદ બાળકો માટે ચાલતી પ્રવૃતિઓ જે પ્રમાણે ચાલે છે એને વધારે મહત્વ અપાશે.આદિવાસી યુવાઓ પોતાનામાં રહેલી આવડતો અને ટેલેન્ટ ને બહાર લાવે એ માટે SOI એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા જઇ રહ્યું છે.જે માટે આજે સાંજ થી ઇચ્છુક યુવાઓ SOI દવારા લોન્ચ થનાર નંબર પર રેજીસ્ટ્રેશન કરાવી શકશે.
Photos : SOI



Rev. Fr. George Chhagan died on 18-112017

અવસાન નોંઘ
રેવ. ફાધર જ્યોર્જ છગનનું અવસાન આજે તા. ૧૮-૧૧-૨૦૧૭ ના રોજ ઝરોલીમાં (વાપી) થયું છે. તેમનો જન્મ તા ૨૩-૦૪-૧૯૨૦ માં થયો હતો અને તેમને પુરોહિત દીક્ષા તા.૦૫-૧૨-૧૯૫૩માં મળી હતી તેઓ ૯૮ વર્ષીય ગુજરાતી મિશનરી હતા. સદ્દગતની દફનવિધિ આજે સાંજે ૫ કલાકે કેથોલિક ચર્ચ - ઝરોલીમાં રાખવામાં આવેલ છે


Rev. Fr. George Chhagan died today morning (18-11-2017) in Zaroli near Vapi. He was 98 years old and a great Gujarati Missionary. The funeral service will be held at Catholic Church, Zaroli at 5:00 pm today.
May his soul rest in peace.

- BBN

Friday, November 17, 2017

NAYA KADAM - a Hindi short film on women safety

NAYA KADAM - a Hindi short film on women safety

Please click


"નયા કદમ" લઘુ ફિલ્મ નિહાળશો.
અમો આપની સમક્ષ રજુ કરતા આનંદ અનુભવીએ છીએ. આ લઘુ ફિલ્મ નારી સુરક્ષા માટે બનાવેલ હોઈ દરેક સુધી પહોંચાડવા વિનંતી છે.

આ લઘુ ફિલ્મનું શુટીંગ ચિખોદરા ચોકડી, ગામડી-આણંદ અને શ્રી અરવિંદ એન્જીનીયરના ઘરે અને આણંદ પ્રેસના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ લઘુ ફિલ્મના કલાકારો અવની મેકવાન, વિપુલ સાધુ, તુલીપ બી.બી.એન., નિમીષા તડવી અને ધર્મેશ ગામીત અમો આભારી છીએ. આ લઘુ ફિલ્મ માટે અમને મદદ કરનાર દરેકના અમો આભારી છીએ . આવો અમારા નયા કદમ નારી સુરક્ષા કી ઓર સાથે નિહાળશો.


Wednesday, November 15, 2017

Happy Children's Day



Every Child is an artist 

Happy Children's Day

Photo : VIJAY BBN 
Place : Shakti-Songhad
 

NAYA KADAM a Hindi short film trailer on women safety.

NAYA KADAM a Hindi short film trailer on women safety" નયા કદમ " નારી સુરક્ષાને રજુ કરતુ હિન્દી લઘુ ફિલ્મનું ટ્રેઇલર નિહાળશો.

ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી નિમીષા તડવી અને બી.બી.એન. કલાકારો (અવની મેકવાન, વિપુલ સાધુ,,ધર્મેશ ગામીત, તુલીપ BBN)નો નારી સુરક્ષા તરફ એક કદમ નિહાળશો. આ લઘુ ફિલ્મની સ્ક્રીપટ લખનાર ડો રૂપાલી બર્ક છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રજુ થશે.


Please click

આપણા બેન, દીકરી અને સર્વે મહિલા સુધી નારી સુરક્ષાનો મેસેજ પહોંચાડવા શેર કરવા વિનંતી.

બી.બી.એન. ટીમ

Blessed Sister Rani Maria

Photo: ranimaria.jayesu.com
" શહાદતના સાક્ષી, સિસ્ટર રાની મારિયા "
આવો તેમના વિષે વધુ માહિતી રેવ ફા. વિનાયક (પ્રવક્તા, કેથોલિક ચર્ચ-ગુજરાત)ને સાંભળીએ.



- BBN

Monday, October 23, 2017

Missioned to Myanmar - Rev. Fr. Girish SJ

From Rev. Fr. Girish




Please click the link to read the more

https://drive.google.com/open?id=0Bz5rjakI0eHBVXBHdVlHVEhibXI3S2l5QTlIdGRSWHl2MXFJ



R.I.P. : FR. LAWRENCE LOBO SJ

We are sad to inform you that Fr. Lawrence Lobo SJ (GUJ) 79 years old / 56 years in the Society of Jesus, passed away on 18 October, 2017 around 06.30 AM in Lady Pillar Hospital, Vadodara, Gujarat.

Funeral will be held on Friday, 20 October, at 11.00 AM in Rosary Cathedral, Vadodara.

May the good Lord grant Fr. Lawrence Lobo eternal rest and may his soul rest in peace.

Info : Rev. Fr. Shekhar


Please click for the funeral video




Please click Funeral PHOTOS


" લીડર " ગુજરાતી લઘુ ફિલ્મ નિહાળશો Social awareness short film

" લીડર " Social awareness short film ગુજરાતી લઘુ ફિલ્મ નિહાળશો
આ ફિલ્મનું શુટીંગ દક્ષિણ ગુજરાતમાં આવેલ દાબદર(ગીરા) ગામમાં કરવામાં આવ્યું હતું. દરેક સુધી પહોંચાડવા શૅર કરી મદદ કરશો.

Please click










Friday, September 29, 2017

Snehalaya is awarded the State Award for Best Practices for Children.

Snehalaya is awarded the State Award for Best Practices for Children.
Snehalaya - Baroda

This morning at Gandhinagar in Gujarat our Salesian Priest Fr. George Miranda who is the Director of our Institution called Snehalaya which ministers to the YOUNG AT RISK, along with his Staff, received the State Award for Best Practices for Children from the Ministry of Social Justice. The cabinet minster of social justice gave the award.
CONGRATS to Fr. George Miranda and his team. It is indeed an acknowledgment of his leadership and a proof of the relevance and authenticity of the Salesian System of Education.
He and his team have done Don Bosco and all of us proud. I'm sure the children and youth under his care are in safe and nurturing hands.
It is great that the government recognises and acknowledges this Missionary run venture.
Fr. George Miranda is a Priest from the Salesians of Don Bosco, Province of Mumbai.
News by Rasikbhai Parmar

DEEPA PARTHASARATHY TEACHER awarded by UNO


AWARD TO DEEPA PARTHASARATHY TEACHER FOR HER ARTICLE "CLIMATE CHANGES" BY UNO. ..Today is the happiest day for Xavier Green School, Vadodara to celebrate the joy of having received the award with her Dad Mr Goroor Parthasarathy .. students..teachers...Principal.. Asst. Director..non teaching staff and Director of Xavier Center. Award includes. Certificate, trophy, tablet and 3500 US dollars....She is also given an offer to do her doctoral studies in New York. It is a rare honour to receive this award by an Indian after twenty long years.. Salute To Deepa teacher and her Dad...You make us proud and honoured..

CLICK FOR MORE PHOTOS

News and photos source: Xavier Center for Eco Harmony



Matruchaya Orphanage is awarded CHILD FRIENDLY AWARD


"CHILD FRIENDLY AWARD" was conferred to Matruchhaya Orphnage,Nadiad on 28-September-2017 in Gandhinagar by Gujarat State Commission for Protection of Child Rights, Government of Gujarat.

Honorable Minister Shri Atmaram Parmar and Smt. Jagrutiben Pandiya , Chairperson of GSCPCR, Gujarat State were present at the function. It was moment of joy and pride for all of us.

News and photos source : Sandeep Parmar



CLICK HERE FOR MORE PHOTOS

"LEADER" upcoming Gujarati short film trailer.

"LEADER" upcoming Gujarati short film trailer.

" લીડર " ગુજરાતી લઘુફિલ્મની ઝાંખી નિહાળશો. Please click


Wednesday, July 19, 2017

A Documentary on Bochasan Church

બોચાસણ દેવળની શરૂયાત ૧૯૩૭માં સ્પેનિશ મિશનરીઓ દ્વારા કરવામાં આવી હતી આજે દેવળનું નવિનીકરણ કરવામાં આવ્યું છે અને બોચાસણ ધર્મ વિભાગ માટે તેના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા છે. Pls click for the video




Br. Mathew Fernandes SJ died on 18-07-2017


Br. Mathew Fernandes SJ (GUJ ), 70 years old /  49 years in the Society of Jesus, passed away on 18 July, 2017 at 05.45 PM in Our Lady of Pillar Hospital, Vadodara, Gujarat.  He was suffering from cancer.

Funeral will be held on 19 July at 03.30 P.M. in Rosary Cathedral, Vadodara.


Br. Mathew Fernandes was born on 25 September, 1946, Radhanpur, Gujarat.  He entered the Society of Jesus on 30 July, 1967, Sadhana Bhavan, Mount Abu - Rajasthan. He pronounced his Final Vows on 20 November, 1982.

Biographical Sketch



Father:  FELIX   Fernandes
          

Mother:   EFFIE Fernandes



First Vows Date: 31/07/1969            Place:  Vinayalaya, Bombay



Responsibilities Held in the Society
Responsibility
Place
Year

TEACHING
ST XAVIER’S, SURAT
1973-79
TEACHING
ST XAVIER’S,  ANAND

1982-84
TEACHING
ROSARY, VADODARA

1985-96
TEACHING AND MINISTER
ST XAVIER’S SURAT

1996- 2002
BOARDING INCHARGE
BARDIPADA

2003-08
MINISTER
BTC, PUNE

2008-09
TEACHER, MINISTER
LOYOLA TECHINCAL, NADIAD

2009-2016
Praying for the Church and the Society of Jesus
Infirmary, Jeevan Darshan, Vadodara
2017


Br. Mathew Fernandes was preparing himself to celebrate his Golden Jubilee in the Society of Jesus on 30th July, 2017.  

On 06th July 2017, Rev. Fr. Arturo Sosa SJ, the Superior General of the Society of Jesus, wrote to Br Mathew on the occasion of his Golden Jubilee:

Excerpts

"Dear Brother Fernandes,

"It is with sentiments of genuine joy that I congratulate you as you complete fifty golden years in
the Society of Jesus into which the Lord has called us in His boundless mercy. I join your Jesuit companions, family members and friends in singing the praise of the Lord as you recall the countless blessings you have received throughout your life in the Society of Jesus.

"Born in a family steeped in solid Christian faith, you were privileged to grow in an ambience
animated by your parents' shining example of truly selfless lives and imbibed from them some aspects of their deep commitment and dedication to God.

"You rightly see your call from the Lord to join the Society in the light of a mystery, but drawn and guided by the exemplary lives of Jesuits both priests and brothers. Endowed with sterling qualities of head and heart, you exerted yourself to bring the best out of you in order to benefit those whom you were called to serve....

"A quick look at your biodata reveals the major areas around which your life and ministry in the
Society moved. By all accounts, you honed your expertise as an excellent teacher in the schools and a host of strategies, skills and sleight of hand with cards you had developed, helped you to be innovative in securing and retaining the attention of your young pupils....

"I understand that a special course you had done in Catering and Hotel Management stood you in
good stead in experimenting with great ease and creativity to offer some much-appreciated delicacies at the table, particularly on festive occasions. You took meticulous care to ensure that the house under your baton as Minister remained tidy and organized....you were impeccably respectful and courteous in your dealings with your Jesuit companions and lay collaborators....  

"I thank you, dear Brother Mathew, for all you have been and for all the good you have
accomplished with the unfailing grace and love of the Lord who has accompanied you through this half a century of life and service in the Society. With renewed greetings, I commend the Society and myself to your prayers.


Yours sincerely in Christ,

Arturo Sosa SJ
Superior General of the Society of Jesus"



 ╬     ╬     ╬    ╬    ╬     ╬     ╬     ╬

May the good Lord grant Br Mathew Fernandes eternal rest 

and 

may his soul rest in peace.

Thursday, June 22, 2017

Gujarat United Christian Forum met the GSSTB executive president, Nitin Pethani

Photo: BBN

The Christian community in Gujarat has threatened to launch a state-wide agitation and also to take legal recourse if Gujarat State School Textbook Board(GSSTB) fails to withdraw the controversial class IX Hindi (second language) textbook in two days. In one chapter of the textbook, the adjective 'hevaan', meaning demon, is used before the name of Jesus Christ. This came into public notice on June 8.

A six-member group from the Gujarat United Christian Forum for Human Rights(GUCFHR), led by Archbishop Thomas Macwan, met the GSSTB executive president, Nitin Pethani, on Wednesday. The group asked Pethani why, despite three representations by the Christian body, the GSSTB is yet to take action or even tender a public apology for the error.

GUCFHR spokesperson Fr Vinayak Jhadav told TOI: "On June 13, vide a memorandum, we had demanded that GSSTB tender a public apology for the controversial error, which has hurt Christian sentiments. The second demand was to initiate, within 10 days, the process of replacing the textbook that had the error. We also informed the GSSTB that even the context of the sentence in which the word 'hevaan' appears is wrong," Fr Jhadav said

"The third demand was for taking stringent action against government officials and those responsible for proof-reading the texts," Fr Jadhav said.

Pethani, on the other hand, claimed that GUCFGHR was shown the report which has resolved to replace the word 'hevaan' with 'bhagwan' and an errata is to be published in an upcoming edition of 'Sikshan-Parikshan' magazine.

"The DTP operator has been fired for now," Pethani said. "Whether to blacklist experts that were engaged for writing the textbooks is a matter for a special committee of experts."

Pethani also told TOI that GSSTB had already apologized for the error, in the media.

Courtesy : http://timesofindia.indiatimes.com/city/ahmedabad/christian-group-threatens-stir-over-textbook-error/articleshow/59260010.cms

એક્ઝેક્યુટીવ પ્રેસિડન્ટ શ્રી ડો. નીતિન પેથાણીને આખરીનામું.



ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ - ગાંધીનગરના એક્ઝેક્યુટીવ પ્રેસિડન્ટ શ્રી ડો. નીતિન પેથાણીને આખરીનામું અને ગુજરાત યુનાઇટેડ ક્રિશ્ચયન ફોરમના અધ્યક્ષ મહાધર્માધ્યક્ષશ્રી થોમસ મેકવાનનો ગુજરાત ખ્રિસ્તી સમુદાય જોગ સંદેશ

Please click on the video

Tuesday, June 20, 2017

ભારતના કાર્ડિનલ આઇવન ડાયસ (Ivan Dias) તા.૧૯-૦૬-૨૦૧૭ સોમવારે સ્વર્ગે સિધાવ્યા.

RIP
ભારતના કાર્ડિનલ આઇવન ડાયસ (Ivan Dias) તા.૧૯-૦૬-૨૦૧૭ સોમવારે સ્વર્ગે સિધાવ્યા.
કાર્ડિનલ ઈવાન ડાયસ ૮૧ વર્ષે રોમમાં સ્વર્ગે સિધાવ્યા. તેમનો જન્મ ૧૪-એપ્રિલ-૧૯૩૬ માં બાંદ્રા-મુંબઈમાં થયો હતો. સેમિનરીમાં તાલીમ લીધા બાદ તેમણે પુરોહિત દીક્ષા ૦૮-૧૨-૧૯૫૮માં લીધી હતી. ૧૯૯૬માં ૧૦ વર્ષ સુધી મુંબઈના મહાધર્માધ્યક્ષ હતા. પોપ જોન પોલ બીજા દ્વારા તેમને ૨૦૦૧ માં કાર્ડિનલ બનાવવામાં આવ્યા હતા
પ્રભુ તેમના આત્માને શાંતી અર્પે.
Info : wikipedia
Photo: Google

Thursday, June 8, 2017

ધોરણ ૯ ના હિન્દી (દ્વિતીય ભાષાના) પાઠયપુસ્તકમાં "હેવાન ઈસા" શબ્દ પ્રયોગ બાબતે કેથોલિક ચર્ચ, ગુજરાત રાજ્યના પ્રવક્તા રેવ. ફાધર વિનાયક જાદવ એસ. જે. દ્વારા માહિતી અને નિવેદન.

Please click



ધોરણ ૯ ના હિન્દી (દ્વિતીય ભાષાના) પાઠયપુસ્તકમાં "હેવાન ઈસા" શબ્દ પ્રયોગ બાબતે કેથોલિક ચર્ચ, ગુજરાત રાજ્યના પ્રવક્તા રેવ. ફાધર વિનાયક જાદવ એસ. જે. દ્વારા માહિતી અને નિવેદન.

- BBN


Thursday, May 25, 2017

" શ્રદ્ધાના મર્મો " ભાગ - ૨

" શ્રદ્ધાના મર્મો " ભાગ ૨,
આવો, વૈભવના મર્મો વિષે પૂજ્ય ફાધર વિનાયક પાસેથી જાણીએ.


Please click 

Wednesday, May 24, 2017

"શ્રદ્ધાનાં મર્મો" શ્રેણી ભાગ-૧ માં પૂજ્ય ફાદર વિનાયક

ગુલાબમાળાની ભક્તિમાં મદદરૂપ "શ્રદ્ધાનાં મર્મો" શ્રેણી ભાગ-૧માં 
પૂજ્ય ફાદર વિનાયકને સાંભળશો.
આ શ્રેણીનો ભાગ - ૨ આવતી કાલે અપલોડ કરવામાં આવશે.




Please click the video

Saturday, May 13, 2017

રાવડાપુરામાં નવા ચર્ચનું ઉદ્ધઘાટન


આજે ૧૩-મે-૨૦૧૭ રાવડાપુરામાં નવા ચર્ચનું ઉદ્ધઘાટન માનનીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાને આશીર્વાદ આપી અને પીઢ મિશનરી રેવ. ફા પરીઝાના હસ્તે રીબીન કાપી ધર્મજનો માટે દેવળ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

રાવળાપુરા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચ ગામડી-આણંદ તાબામાં આવેલ છે. રાવડાપુરામાંથી ગુજરાતની ધર્મસભાને મોટી સંખ્યામાં પ્રભુના તેડાં મળેલા છે.

આજે અહીં સુંદર દેવળ ધર્મજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે , આ માટે રાવડાપુરાના સર્વે ધર્મજનોને ખુબજ અભિનંદન પાઠવા રહ્યા . ત્યાંના ધર્મપ્રેમી વડીલો, યુવા પેઢી રાત દિવસ એક કરી દાન ઉઘરાવી પોતાના અને પોતાની આવનારી પેઢી માટે આ પવિત્ર સ્થાન ઉભું કર્યું છે.

અહીંના સભા પુરોહિત રેવ, ફા. મેક્સિમ ના પડદા પાછળ રહી રાવડાપુરાની ધર્મસભાને જે ટેકો આપ્યો હતો તે અહીં નજરે દેખાતો હતો.

આ પ્રસંગે રાવડાપુરાના પણ દૂર રહેતા દીકરા દીકરીઓ આ શુભ પ્રસંગમાં હાજર રહેવા ઉમટીયા હતા. ઉદ્ધાટન સમયે રેવ ફા જેરી સિકવેરા, પીઢ મિશનરી રેવ. બ્રધર એબ્રીલ , રેવ. ફા આલબર્ટ દેલગાડૉ (પૂર્વ સભાપુરોહિત) રેવ. ફા અનિલ સેવરીન (રાવળાપુરાની ધર્મસભાના પૂર્વ ગોવાળ) તથા મોટી સંખ્યામાં પુરોહિતગણ અને સાધ્વીગણ હાજરથી આ સમગ્ર કાર્યક્રમને રંગત ભર્યો બની રહ્યો હતો.

Please click for more PHOTOS
- BBN

Friday, May 12, 2017

REST IN PEACE શાંતાબન ડી. પરમારનું અવસાન તા ૦૯-મે-૨૦૧૭

REST IN PEACE

કૃષ્ણનગર અમદાવાદના શાંતાબન ડી. પરમારનું અવસાન તા ૦૯-મે-૨૦૧૭ ના રોજ થયું છે .
શાંતાબેને તેમની બે દીકરીઓ સિસ્ટર લ્યુસી અને સિસ્ટર અનિતાને ડોટર્સ ઓફ ધ ક્રોસમાં પ્રભુની સેવા માટે આપેલ છે
પ્રભુ શાંતાબેનના આત્માને શાંતી અર્પે અને પ્રભુ તેમના કુટુંબની સંભાળ રાખે તે માટે ખાસ પ્રાર્થના.

પ્રાર્થના સભા નીચે મુજબ રાખેલ છે
તા ૧૪-૦૫-૨૦૧૭
સ્થળ : કૃષ્ણનગર, અમદાવાદ
સમય : ૧૦:૦૦ કલાકે
May her soul rest in peace
BBN

Thursday, May 11, 2017

" જીવન " - સાઉથ એશિયન જેસુઈટ વર્લ્ડ -કાર્યલયને આશીર્વાદ

BBN સમાચાર
" જીવન " - સાઉથ એશિયન જેસુઈટ વર્લ્ડ - ૧૯૮૩માં આ માસિકની સ્થાપના કરવામાં આવી હતી.
આ માસિકનું મુખ્ય કાર્યાલય તામિલનાડુ ખાતે હતું અને તેના તંત્રી રેવ. ફા. એમ. એ. જો એન્થોની એસ.જે. હતા. આ માસિકનું હવેથી મુખ્ય કાર્યાલય પ્રેમલ જ્યોતિ, અમદાવાદ રહેશે અને તેના તંત્રી સ્થાને રેવ. ફા. વિનાયક જાદવની નિમણુંક POSA (સાઉથ એશિયાના જેસુઈટ પ્રોવીન્સીયલ) દ્વારા કરવામાં આવી છે.
તા ૦૭-મે-૨૦૧૭ ના રોજ પ્રેમલ જ્યોતિ, અમદાવાદ ખાતે આ કાર્યલયને આશીર્વાદ આપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું .
રેવ. ફા વર્ગીસ પોલ દ્વારા રીબીન કાપી કાર્યાલયના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. રેવ. ફા લોરેન્સ ધર્મરાજ દ્વારા શ્રીફળ વધેરવામાં આવ્યું હતું અને રેવ. ફા. શેખરે પ્રાર્થના કરી કાર્યાલયને પવિત્ર પાણીથી આશીર્વાદિત કર્યું હતું

વધુ માટે વિડિઓ નિહાળશો.

શતાયુ રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝા

શતાયુ રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝાના ૧૦૧ જન્મ દિવસની ઉજવણી
તારીખ : ૧૩-મે-૨૦૧૭
સ્થળ : ગામડી-આણંદ
આવો, ફાધર પરીઝાને નિહાળીએ. Please click on the video to watch Rev. Fr. Pariza S.J.

રેવ. ફાધર જોસ દે મારિયા પરીઝાના ૧૦૧ જન્મ દિવસની ઉજવણી