તાડપત્રના રવિવાર નિમિત્તે બાઈબલ આધારિત કથા "તપઋતુ બાઈબલ કથા".
લોક લાડીલા કથાકાર ફા. વિનય મેકવાન એસ.જે. જેઓ હાલમાં દક્ષીણ ગુજરાતમાં આદિવાસી ધર્મસભામાં કથા દ્વારા શ્રદ્ધાને મજબુત કરવામાં ઉત્તમ ફાળો ભજવી ચુક્યા છે. તેમણે કાટકુવા નામના એક ગામને શીમાડે એક પર્વત ઉપર કથા કરી હતી. કાટકુવા ગામના લોકોએ, લોકો વડે, લોકો માટે અને આજુ બાજુ ગામના લોકો સાથે મળીને નજીકમાં આવેલ પર્વત ઉપર વેદાનામુર્તી માતા મરિયમનું યાત્રાધામ શરૂ કર્યું છે. આ પર્વત હવે કાલવારી પર્વત તરીકે ઓળખાઈ છે. પર્વત ઉપર જવાના માર્ગ ઉપર થોડા થોડા અંતરે મોટા ૧૪ સ્થાન બનાવવામાં આવ્યા છે તેનાથી પ્રભુ ઇશુની ખરી વેદનાની અનુભૂતિ થાય છે.
આ પવિત્ર ધામ ઉપરથી ચારે બાજુ કુદરતનું સૌન્દર્ય જોવા મળે છે. આ પર્વતની ગોદમાં આવેલ કાટકુવા ગામ જાણે યરુશાલેમ હોઈ તેવુંજ લાગે છે. કાટકુવા ગામ દઢવાળા તાબામાં આવેલ છે. ત્યાનાં રેવ. ફાદર જેમ્સ એસ. જે. નો આ પવિત્ર ધામ બનાવામાં ઉત્તમ ફાળો રહેલો છે.
કાલવારી પર્વત ઉપર બાઈબલ કથાનું આયોજન કરવામાં આવેલ હતું તે કથા જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો.
BBN ફા. જેમ્સ એસ. જે. અને કથાકાર ફા . વિનય મેકવાન અને તેમની કથાટીમનો હૃદયપૂર્વક અભાર માને છે. આજે દક્ષીણ ગુજરાતમાં આદિવાસી યુવાવર્ગ મોબાઈલ ઉપર ઈન્ટરનેટ દ્વારા BBN સાથે સંકળાયેલ છે તેનો શ્રેય દક્ષીણ ગુજરાતના તમામ ઈશુસંઘી ફાદરોને જાય છે. BBN તેમનો ખાસ અભાર માને છે.
Hi Father,
ReplyDeleteYou are simply great. Good message for this Lent and Palm Sunday. Good work as priest you are doing. Till today we had only Jokes to laugh but now you have come up with Bible Katha and that makes sense too. If I talk about african life style to Gujarati here, does it make any sense? I think NO. and till today we heard the same. u have used Bible in Katha that really has a message. I think other should learn from you
congrats vijaybahi
ReplyDeleteKATHA NO JOSH NE JUSSO JORDAR CHE. PRESENTATION BAHU JORDAR CHE. ATTYAR SUDHI TO KATHA NA RUP MA SERMON J SAMBHADYA HOY EVU LAGE CHE. WELL DONE FATHER. WEL DONE VIJAY BHAI.
ReplyDeleteSaras Katha. keep up. south gujarat ma ami rash apyo to have madya gujarat ma pun pivdavo.
ReplyDeletecongrats father. your Agnelbaba katha was also good in Vadtal. Khub saras father
ReplyDeletetamri katha ma bhakti ras ane hasya ras banne hoy che, you are real kathakar the Jesuits have produced, we gujaratis are proud of you.
ReplyDeleteI know you have very minimum resources, but you have zeal for it and so your kathas are heart warming. congratulations to you father. with you our gujarati catholics are rocking. Proud of you dear father. Thanks to bbn.
ReplyDeleteWilson Christian, baroda.
you are rocking fr vinay. we know you are a very promising jesuit priest. you have a very good personality. Isu katha, thats what we wanted. thanks bbn.
ReplyDeletecongratulations fr Vinay. well done. Thank you BBN.
ReplyDeletetamru gujarati khub rasdar che fr vinay. you have set a new trend in gujarati katha. congrats.
ReplyDeletegood work done by the BBN team. Fr Vinay tamari katha jordar hoy che father. tamaru singing ekdam magna banvi de evu hoy che. thanks
ReplyDeletefather, you should give much time in cental gujrat. all like to hear you.
ReplyDeleteFather, your katha in Maninagar was very inspiring one. thank you for taking up this challenging jobs. I am very happy because you do not go for cheap jokes like others do for cheap popularity. thank you father. well thought messsage.
ReplyDeleteAshok christian, maninagar.