આજે તા. ૧૧-૦૯-૨૦૧૧ ના રોજ ગામડી આણંદ, કમ્યુનીટી હોલમાં ધોરણ ૧૧,૧૨ અને કોલેજના યુવક યુવતીઓ માટે એર હોસ્ટેસ, હોસ્પીટાલીટી મેનેજમેન્ટ અને ટ્રાવેલ્સ મેનેજમેન્ટ અંગે પ્રેઝન્ટેશન અને રોજગારલક્ષી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તાઓમાં શ્રી લોઈડ રોસરીયો જેઓ Seatrans Logistics કંપનીના મેનેજિંગ ડીરેક્ટર છે તેમણે આપણા યુવાધનને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે શ્રી દેસ્મોંડ પીટર (Snr. Reg.Training Manager, Indian Aviation Management) અને સાથે આવેલ ટીમ દ્વારા યુવાવર્ગને યોગ્ય દોરવણી આપી હતી.
આ પ્રસંગની ઝાંખી માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.
આ પ્રસંગની ઝાંખી માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.
મિ. લોએડ રોસરીયો. મિ. પીટર અને તેમની ટીમ સાથે SFPY (Saint Francis Parish Youth)ના આયોજકો
આ પ્રસંગે ફા. નગીન એસ. જે, ફા આલ્બર્ટ એસ જે અને ફા. જેરી સિકવેરા એસ. જે ઉપસ્થી આપી હતી
આવા સેમીનારથી આપણા યુવાવર્ગને આ ઝડપી અને આધુનિક યુગમાં યોગ્ય માર્ગદર્શન મળી શકે છે અને તેનાથી તેઓ જીવનમાં યોગ્ય અને ઉચ્ચ કારકિર્દી તરફ જઈને ધર્મસભાના મહત્વના પાયા બની શકશે.
આ સેમીનારને સફળ બનાવવા પાછળ SFPY ના દરેક આગળ પડતા સભ્યને શુભેચ્છા પાઠવવી ઓછી પડે.
Special Thanks To Miss Deepti Davla and Mr. Taral Parmar
BBN
A Bridge Between Christ And People
Special thanks to you-Vijay sir for recognozing our efforts and encouraging us to reach new heights..and as always the compilation is superrrrrrrrrrrrrrbbbbb....n the pics too...Thanks a tonness :-) by Miss. Deepti Davla
ReplyDeleteCongrats guys!!!
ReplyDelete