Sunday, June 10, 2012

દેવવિદ્યા પ્રાપ્ત કરનારનો પદવી સંભારંભ

ફોટો મોટો કરવા માટે ફોટા ઉપર ક્લિક કરશો 


પાસ્ટરલ સેન્ટરમાં દેવવિદ્યા પ્રાપ્ત કરનારનો પદવી સંભારંભ ગઈ કાલે રાખવામાં આવ્યો  હતો . દેવ વિદ્યાનો અભ્યાસ રેવ. ફા. લોરેન્સ. (ડીરેક્ટર ઓફ પાસ્ટરલ સેન્ટર) અહી ગયા વર્ષે ભક્તજનો માટે શરુ કર્યો હતો. શની અને રવિવારે આ અભ્યાસનું આયોજન કરવામાં આવતું હતું. 50 વડીલો અને બહેનોને રેવ. બિશપ થોમસ મેકવાનના વરદ હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને અંતે તેમના હાથે મહા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી દરેકને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ દરેક બપોરનું ભોજન કર્યાબાદ છુટા પડ્યા હતા. આ કાર્યક્રમ રેવ.  ફા. નિલેશે સંભાળ્યો હતો.     

દેવવિદ્યા પ્રાપ્ત કર્યાનો આનંદ અને તેમના અનુભવો સાંભળવા માટે વીડિઓ નિહાળશો. અમદાવાદ ધર્મપ્રાંતમાં આ પહેલીવાર શરુ કરવામાં આવ્યો હતો અને બીજો અભ્યાસ તા 23 જુને બીજો અભ્યાસ શરૂ કરવામાં આવશે.                   





વિડીઓ: બી.બી.એન 

3 Add comments:

  1. Congratulations to all the lay people for participating, and graduating from this course!
    Sunita Francis
    Toronto

    ReplyDelete
    Replies
    1. Dear Sunita,
      Thank you very much, and remeber to pray in Mass for us.

      Francis Bruno+
      Gujrat Vadodara 21

      Delete
  2. Dear Sunita Francis,
    Huge thank you, for watching e-ministry from bbn, and the e-minister is Mr.Rev. Vijay M. M'cwan. Bhumel. He has left his good job and totally invold for greater Glory of God. Let us pray for few seconds daily for Mr. Rev Vijay M. M'cwan.
    Thank you once again for congratulating lay ministers. You may thanks Rev Fr.Lawrence A. because of him only this lay theology course started.
    With warm wishes and prayer.

    Francis Bruno+

    ReplyDelete


Thank you and stay connected