Saturday, January 19, 2013

Ordination Of Rev.Fr.Suresh Tony S.J.

રેવ. ફા. સુરેશ ટોની એસ. જે.ની પુરોહિત દિક્ષા ગયા મહીને તેમના માદરે વતન તમિલનાડુમાં કરવામાં આવી હતી. તેમણે ઇસુસંઘી મંડળમાં પુરોહિત દિક્ષા ગ્રહણ કરી છે અને હવે ગુજરાત માટે પોતાની સેવા આપશે. આ પુરોહિત દિક્ષાની ઝાંખી નીચે નિહાળશો 


ફોટો સૌજન્ય :
પ્રવીણભાઈ જાદવ, ઈશિતા પાર્ક, ચાવડાપુરા  


0 Add comments:

Post a Comment


Thank you and stay connected