Please click on the video for the Golden Jubilee celebration of North Gujarat Mission at Unteshwari Near Kadi.
Please click the below given link for the photos
Golden Jubilee Celebration Photos
તા. 2જી ઓક્ટોબર 2014 ના રોજ ઊંટેશ્વરી ખાતે ઉત્તર ગુજરાત ધર્મ સભાની ઉજવણી રંગે ચંગે ઉજવવામાં આવી હતી. શ્રધ્ધાળુઓ ગરબાની રમઝટ સાથે પોતાનો આનંદ વ્યકત કરતા જોવા મળ્યા હતા
ઉત્તર ગુજરાતની ધર્મસભાના સુકાની રેવ. ફા. ગારીઝ એસ. જે. આ પ્રસંગે હાજર રહ્યા હતા જેમના ચહેરા ઉપર વાવેલા ધર્મસભાના બીજ જે પચાસ વરસના દાયકા પછી વટવૃક્ષ બન્યા તેનો અનહદ આનંદ પ્રતીત થતો હતો.
આ શુભ પ્રસંગે માનનીય આર્ચ બીશપ સ્ટેની-ગાંધીનગર તથા રેવ.ફા. ફ્રાન્સિસ પરમાર (ગુજરાત ઇસુ સંઘના પ્રાંતપતિ)નું ઉત્તર ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે સામૈયું કરવામાં આવ્યું હતું. આ મંગલ ટાણે પ્રથમ સ્નાન સંસ્કાર લીધેલ કુટુંબીજનોના વડીલોનું આર્ચ બીશપ સ્ટેની દ્વારા સન્માન કરી વધાવી લેવામાં આવ્યા હતા.
અહી ભક્તોએ મહાખ્રિસ્તયજ્ઞ બાદ રાસ-ગરબા અને સમૂહ ભોજન સૌ સાથે માણી આનંદની લાગણી સાથે પ્રાથનામય વાતાવરણમાં છુટા પડ્યા હતા.
Please click the below given link to read the History Of the North Gujarat Mission
Please click the below given link to read the History Of the North Gujarat Mission
Went through the 10+ minutes' video of the Melo. Congratulations, Vijay and team. It's well done. It has captured the spirit of the day. Keep up the good work. Francis G. Parmar, SJ
ReplyDeleteIts a very well edited documentary from BBN. really enjoyed it. thank you and do keep up the good work Vijay BBN you are doing
ReplyDeleteCongrats
ReplyDeleteThanks
ReplyDeleteKadi is a nice place to visit with tour guide
ReplyDelete