Tuesday, April 28, 2015

Dr. Vincent Christian sharing his Faith Experience

Please click on the video to listen to Dr. Vincent Christian who had cancer and was survived. He is sharing his faith experience with us.

ડો. વિન્સેન્ટને કેન્સર થયું હતું તે સમયે તેમને  પ્રભુનો અનુભવ આપણી સાથે રજુ કરે છે. જીવનમાં આવેલો પ્રભુ તરફનો વળાંક તેમની શ્રદ્ધાને મજબૂત બનાવે છે અને અંતે કેન્સર જેવી જીવલેણ બીમારીમાંથી મુક્ત્તી મેળવે છે. આજે તેઓ સારસા-આણંદ હોસ્પીટલમાં ઘણાં ને પોતાની તબીબી સેવા આપી રહ્યા છે. આવો તેમને સાંભળીએ.
Please click on the video
Dr.Vincent Christian ne cancer hatu ane mati gayu. Te samayno temno prabhu anubhav temni shradha ne kevi rite majbut kare che te mate video nihadsho.
Posted by Vijay Bbn on Tuesday, April 28, 2015


Do record your faith experience and send it to WhatsApp 9904100952



0 Add comments:

Post a Comment


Thank you and stay connected