Wednesday, January 17, 2018

BBN ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ

૧૫-૦૧-૨૦૧૮ બીબીએન મિનિસ્ટ્રીનો જન્મ દિવસ
૯માં વર્ષમાં મંગલ પ્રવેશ

खोल दे पंख मेरे, कहता है परिंदा, अभी और उड़ान बाकी है,
जमीं नहीं है मंजिल मेरी, अभी पूरा आसमान बाकी है,
-unknown


અમો આ દિવસે શુભ કાર્યના ૮ વર્ષ પુરા કરી ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ.
આ શુભ ઘડીયે તમારો આભાર આ નાનકડો વિડિઓ આપને અર્પણ કરી માની રહ્યા છે.
વિડીઓ નિહાળવા વિનંતી.

0 Add comments:

Post a Comment


Thank you and stay connected