Friday, December 28, 2012

Silver Jubilee Of St. Yohan Catholic Church, Boriyavi - કેથોલિક દેવાલયની રજત જયંતી

આ પ્રસંગના ફોટો નીચે નિહાળશો.


 આજે તા. 28-12-2012 ની સવારે  બોરીયાવીમાં સંત યોહાન કેથોલિક દેવાલયની રજત જયંતી ઉજવવામાં આવી. આણંદ તાબામાં આવેલ બોરીયાવી ગામના ખ્રિસ્તી સમુદાય માટે આજે આનંદનો દિવસ બની રહ્યો હતો. અહી શ્રધાળુઓ દ્વારા માનનીય બિશપ થોમસ મેકવાનનું ગામની પાદરે સન્માન કર્યું હતું અને નાચ- ગાન સાથે તેમને કેથોલિક દેવાલયમાં લાવવામાં આવ્યા હતા.

 બોરીયાવીમાં આજે આ દેવાલયના 25 વર્ષ પુરા થયા છે તેની ઉજવણીથી લોકોમાં ભારે આનંદ વ્યક્ત થઇ રહ્યો હતો. આ આનંદની પળોમાં સભાપુરોહિત રેવ. ફા. આલ્બર્ટ એસ. જે. તથા રેવ. ફા. મેકક્ષીમ એસ. જે. ની હાજરીથી પ્રસંગ વધુ સુંદર બની રહ્યો હતો.
St.Yohan Catholic Church, Boriyavi
 Boriyavi belongs to Anand parish. Today the Christians celebrated the Silver Jubilee of St.Yohan Church. Rt. Bishop Thomas Macwan (Ahmedabad Dio.)Rev. Fr. Albert S.J. and Rev Fr. Maxim S.J. celebrated the mass.

News and Photos
BBN

Related Posts:

  • Good Friday in Gamdi-Anand Please click on the video  આજે પવિત્ર શુક્રવારને રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ગામડી-આણંદમાં આવ્યા હતા. આ સમયે ઘણા લોકોએ પ્રાયશ્ચિત કર્યું હતું અને ત્યારબાદ પવિત્ર વિધિમાં ભાગ લીધો હતો  Please click on th… Read More
  • Funeral Of Sr. Sabina ,Jesus and Mary Convent, Baroda Please click for funeral photos Funeral Of Sr. Sabina ,Jesus and Mary Convent, Baroda … Read More
  • Easter Sunday- Meeting the Risen Lord Easter Sunday  Meeting the Risen Lord John 20, 1-9  According to the account of John, Mary of Magdala is the first to go to the sepulcher while it is still dark, and disconsolate, she finds i… Read More
  • Lent is Spring, A Lenten Reflection By Rev. Fr. Vinayak Jadav S.J. તપઋતુ એટલે વસંતઋતુ  અને શણગારની ઋતુ  આ બોધ સંભાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો     Lent is Spring, A Lenten Reflection By Rev. Fr. Vinayak Jadav S.J. Please click on the video Kindly let u… Read More
  • Easter Celebration and Baptism at St. Joseph's Church, Vadodara Please click Dear All Happy Easter to all of you Please click on the link for photos Easter Celebration and Baptism at St. Joseph's Church, Vadodara … Read More

3 Add comments:

  1. excellent photos and work done by you. Congratulations Vijay!!! Kepp it up. May the Lord day by day strengthen and guide you in tyhis work and may be the salt of the earth and light of the world through your work. Rest assured of my prayers. Bye Maxim sj

    ReplyDelete
  2. I love this big Celebration for Christmas.
    Blessing to everyone. Fr. Van Chinnappan

    ReplyDelete
  3. Congratulation to Christians of Boriyavi gaam

    ReplyDelete


Thank you and stay connected