Sunday, December 30, 2012

Ordination Of Rev.Fr.Simon S.J. and Rev. Fr. Sanjay S.J

Please click on the video




Please view the photos




 તા 29-12-2012 ની સાંજે  સેન્ટ ઝેવિયર્સ ચર્ચ, નવરંગપુરા અમદાવાદ ખાતે બે ઇસુસંઘી પુરોહિતોની પુરોહિતદિક્ષાથી ગુજરાતની ધર્મસભાને  બે નવપુરોહિતો મળ્યા જેમને મોટા ઉમળકાથી શ્રધાળુઓએ વધાવી લીધા હતા

 રેવ ફા સાયમન  એસ જે  જેઓ મૂળ સાબરમતી અમદાવાદના વતની છે અને રેવ ફા સંજય પરમાર એસ જે જેઓ મૂળ લસુન્દ્રા ગામના વતની છે.

 રેવ ફા સાયમન એસ.જે. નો જન્મ તા  21-01-1981 માં થયો હતો અને ઇસુ સંઘમાં  તા 30-07-2001ના રોજ જોડાયા હતા અને રેવ ફા સંજય પરમાર એસ. જે .નો જન્મ તા 30-05-1978 માં થયો હતો અને તા 30-07-2001 માં ઇસુ સંઘમાં જોડાયા હતા

 આજે લાંબી પુરોહિત માટેની સાધના બાદ બંને પુરોહિતોને માનનીય રેવ બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ડીઓ) અને માનનીય આર્ચ  બિશપ સ્ટેની ફર્નાડીઝ  એસ જે  અને ગુજરાતના ઇસુ સંઘના પ્રાંતપતિ માનનીય રેવ ફા જોસ ચાગનાચેરી   એસ જે દ્વારા અભિષેક કરી ગુજરાતની કેથોલિક ધર્મ ભૂમિમાં આવકાર્યા હતા

 આ પ્રસંગે દુર દુર થી આવેલ પુરોહિતગણ, સાધ્વીગણ અને મોટી સંખ્યામાં ઉમટેલા ધર્મજનોએ બંને ધર્મ ગુરુઓને ફૂલહાર અને ભેટ આપી વધાવી લીધા હતા

News and Photos
BBN
  


Related Posts:

  • કવિ શ્રી યોસેફ મેકવાનને "કુમાર સુવર્ણ ચંદ્રક" એનાયત  જાણીતા ગુજરાતી સામાયિક "કુમાર" દ્વારા દર વર્ષે કાવ્યો, ચરિત્ર, સાહિત્યિક લેખો વગેરેને ધ્યાનમાં રાખીને કોઈક વિશિષ્ટ સર્જક માટે "કુમાર સુવર્ણ ચંદ્રક" આપવામાં આવે છે. આ સંદર્ભમાં ઈ.સ. 2013નો "કુમાર સુવર્ણ ચંદ્રક" … Read More
  • Recruitment seminar for youth organized by BBN and GJYM  Life is good! It is not just a commercial tag line but an experience of 51 youth who had gathered on Saturday at St. Mary’s, Nadiad - Gujarat.   Gujarat Jesuits Youth Ministry (GJYM) and Bhumel Broadcasti… Read More
  • Labour Day celebration at Anand Press આજે આણંદ પ્રેસમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.   આજે આણંદ પ્રેસમાં કામ કરતા કારીગરો તથા તેમના કુટુંબીજનો માટે ઉજવણીનું આયોજન કરવામા આવ્યું હતું. સવારે અહીના કામદારો માટે ક્… Read More
  • Death Note: Joyee Fernandes (Younger brother of Arch Bishop Stany) died today Death Note: Late Joyee Fernandes  (Younger brother of Arch Bishop Stany Fernandes - Gandhinagar Arch Dio.) died today 06-May-2014 afternoon in Ahmedabad. The funeral will be once his son arrives. Kindly pray for th… Read More
  • 'મે' મહિનાનો દૂત 2014 - Doot -2014 'મે'  મહિનાનો દૂત વાંચવા માટે નીચે આપેલ દૂત કવર ઉપર  ક્લિક કરશો. Please click on the image to read Doot May - 2014. do share with others. Special thanks to Rev. Jerry S.J. Gujarat sahitya prakash -Anand -… Read More

2 Add comments:


Thank you and stay connected