Wednesday, December 12, 2012

આજે જન્મ્યો છે તારણહાર લોક હૈયે હરખ ના માય - Vatal Christmas procession

Please click on the video



આજે જયારે શહેર અને ગામડાઓમાં જોરશોરથી નાતાલની પૂર્વ તૈયારીઓ થતી જોવા મળે છે તે અનુસંધાનમાં વધુ રંગતભરી નાતાલનું આગમન થાય તે માટે થોડા નાતાલના ગરબા રજુ કરીએ છીએ.
 
 ભુમેલ અને વડતાલમાં દર નવા વર્ષે સરઘસ નીકળે છે જેમાં ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ દરેકને નવા વર્ષની સલામ પાઠવતા આગળ વધતા હોય  છે. 1 જાન્યુઆરી વર્ષ 2012 વડતાલનું સરઘસ, નાચગાન, ગરબાની  રમઝટ અને સુંદર નાતાલનો  ગરબો સંભાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.

Video By BBN

Related Posts:

  • સંત જોસેફનો તહેવાર _કરમસદ અને ઉત્તરસંડામાં _ Feast Of St. Josephકરમસદ માં સંત જોસેફના સ્ટેચ્યુ સાથે પવિત્ર સરઘસશનિવારના રોજ સંત જોસેફનો તહેવાર કરમસદ અને ઉત્તરસંડામાં ઉજવવામાં આવ્યો હતો . કરમસદમાં સંત જોસેફના સ્ટેચ્યુ સાથે પવિત્ર સરઘસ શ્રી પ્રકાશ પરમારના ઘરેથી (સંત જોસેફ સોસાયટી) થી સંત જો… Read More
  • ફા.ફ્રાન્સીસ્કો પલાઉની દ્ધીશતાબ્દીThis report is in Gujarati and In Englishઆજે કાર્મેલાઈટ મિશનરીસ તેમના સ્થાપક સુધન્ય ફા.ફ્રાન્સીસ્કો પલાઉની દ્ધીશતાબ્દીની ઉજવણી કરે છે તેમનો જન્મ સને ૧૮૧૧ માં થયો હતો એટલે ૨૦૧૧ માં બસો વર્ષ પુરા થાય છે તેમના આ મંડળના ૧૫૦ વર્ષ … Read More
  • Sunday With E-Sermon By Fr. MayankPlease click to listen to Gujarati E-SermonSpecial thanks to Fr. Mayank Parmar SDB, KapadvanjDue to internet problem was not able upload the e-sermon. Inconvenience is regretted.- BBN… Read More
  • Catholic Priest Attacked in Madhya PradeshBhopal : 30/03/2011, A catholic priest, Fr. Sebastian Kaiparambil aged about 45, was attacked in Badwha, Khargone district of Madhya Pradesh. The incident took place around 2.30 am in the early morning of today. He was sleep… Read More
  • Sunday with e-sermon By Fr. TulsiSunday with e-sermon in Gujarat. This Sunday is with Fr. Tulsi from Borsad.Please click for the e-sermon-3rd Sunday of Lent Glad to announce that Mr. Rameshbhai Yohakimbhai Parmar from Snehsagar Sco., Anand and Mr. Kantibha… Read More

5 Add comments:

  1. thanks a lot in Baroda even the malls are decorated . keep up BBN let us celebrate vibrant Christmas. pls send me BBN everyday

    ReplyDelete
  2. thanks Vijay,good presentation.
    Abhinandan..Keep up,,,,,,,,

    ReplyDelete
  3. very nice to listen the garba song. reminds me the christmas days. thank you

    ReplyDelete
  4. this kind of songs are so nice. it really encourages me to dance. waiting to see vibrant days to come

    ReplyDelete
  5. thanks a lot.after long time i got the opportunity to see my vadtal very vibrant and alive, celebrating the birth of our lord with same pomp and show. i was reminded how as a teenager i used to enjoy the xmas cele. walking on the same road.........

    ReplyDelete


Thank you and stay connected