Friday, December 28, 2012

પાધરીયા વિસ્તારના પ્રેસ કોલોનીનું ગભાણ

ગુજરાતમાં ઠેર  ઠેર જગ્યાએ ગભાણ બનાવવાનો એક અનેરો આનંદ નાનાથી માંડી મોટેરાઓમાં જોવા મળે છે. દરેક જગ્યાએ વધુ સુંદર ગભાણ બનાવવાની હરીફાઈ પણ ચાલતી હોય છે. આ સમયે પાધરીયા વિસ્તારના પ્રેસ કોલોનીના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી એક સુંદર ગભાણ બનાવ્યું છે તે એસ્પના ગ્રુપનું ઇન્ટરવ્યુ  અને તેમનો આનંદ સંભાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.      



Crib at Press colony, Padhariya, Anand


- BBN
   

Related Posts:

0 Add comments:

Post a Comment


Thank you and stay connected