Monday, January 7, 2013

Adoption Day at Matruchaya,Nadiad

06-02-2013 Sunday

 Four couples adopted four small babies from Matruchaya Orphanage, Nadiad-Gujarat-India yesterday. (Matruchaya Orphanage is run by St. Anne's Sisters at Nadiad.)The four couples and the family members and relatives were present for adoption. They were very happy to welcome the babies to thier homes. They have sat a wonderful example for social awarness. One of the Muslim cuoples said that the children are gifts of God and they were happy to have a baby from Matruchaya.


 ગઈ કાલે તા 06-01-2013 રવિવારના રોજ માતૃછાયા અનાથ આશ્રમમાં જે સંત આન્ના મંડળના સાધ્વી બહેનો દ્વારા ચાલે છે ત્યાં ચાર દંપતીઓ દ્વારા ચાર નાના ભૂલકા બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમના સગા સબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 અહી આવેલ એક મુસ્લિમ દંપતીએ જણાવ્યું હતું કે, "બાળકો તો ભગવાનની ભેટ છે અને અમને માતૃછાયામાંથી જે ભેટ મળી છે તે બદલ ભગવાનનો ખુબજ આભાર માનીએ છીએ અને ખુશ છીએ."


 આવા મોટા મન અને દિલવાળા કુટુંબો આજે સમાજને જાગૃત કરવાનું ઉદાહરણ રજુ કરે છે.અહીના સુપિરિયર સિસ્ટર બેનીતાએ જણાવ્યું હતું કે, "અનાથ બાળકોની સરખામણીમાં દત્તક લેવા માટે વધુ દંપતીઓ આવે છે જે સમાજમાં આવેલ સામાજિક જાગૃતિ કહી શકાય જેમને સર્વ લોકોએ આવા કુટુંબોને બિરદાવા રહ્યા." બાળકોને ઘર અને કુટુંબ મળે તેવી એમની હમેશા પ્રભુ પ્રાર્થના રહી છે


Please click on video 

આ પ્રસંગના ફોટો નીચે નિહાળશો
Photos Of Adoption Day at Matruchaya Orphanage, Nadiad.





-BBN

Related Posts:

  • Life of Saint M. Faustina Kowalska_સંત ફોસ્તીના_જીવન વિષે Please click to know about Saint Faustina સલુણ (નડીયાદ) ગામમાં દિવ્યદયાનું દેવળ આવેલ છે જ્યાં સંત ફોસ્તીનાનો અવશેષ રાખવામાં આવેલ છે. આ અવશેષ માનનીય બિશપ થોમસ મેકવાન દ્વારા પોલેન્ડથી લાવવામાં આવ્યો હતો. અહી સલુણ દેવળમ… Read More
  • Dead Animals dumped near girl's hostel at Pansora Girl's Hostel , Pansora Dead animals beside girls hostel Girl's Hostel , Pansora  ડોન  બોસ્કોના સલેશિયન સિસ્ટર્સ દ્વારા ચાલતી જગપ્રકાશ કન્યા છાત્રાલય પણસોરામાં આવેલ છે. તેની આજુ બાજુ રહેતા અન્ય લ… Read More
  • Indian Christian Martyrs Day Commemorated Indian Christian Martyrs Day Commemorated Bhopal: 30-08-2012:    Christians in Madhya Pradesh celebrated Indian Christian Martyrs Day. It was two faced commemoration, first face was on 26th August where people … Read More
  • Jesuit Cardinal Carlo Maria Martini passed away Thousands paid their respects at his coffin in Milan Cathedral on Saturday. Cardinal Carlo Maria Martini  Cardinal Carlo Maria Martini’s death has marked a huge loss the life of the Catholic Church in the last 30… Read More
  • A DECISIVE QUESTION_ John 6, 60-69 TWENTY FIRST SUNDAY IN ORDINARY TIME (B) John 6, 60-69 José Antonio Pagola English Translation by Valentine de Souza S.J. Rev.Fr.Valentine de Souza S.J.  On hearing it, many of his disciples said, “This is a… Read More

3 Add comments:

  1. Parents got child and the child got parents

    ReplyDelete
  2. very good social awareness event.

    ReplyDelete
  3. I am also interested to adopt a baby girl. . .

    ReplyDelete


Thank you and stay connected