Monday, January 21, 2013

Eye check up camp by SFPY- Gamdi-Anand

An youth activity by SFPY Gamdi-Anand around 350 people benifited from this camp. Please click on the video

 સંત ફ્રાન્સીસ ઝેવિયર યુથ (SFPY) ગામડી-આણંદ દ્વારા શંકરા આઈ હોસ્પિટલ, મોગરના સહયોગથી રવિવારના રોજ નેત્ર ચિકિત્સા કેમ્પ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આવેલ લોકોના સાથ સહકારથી આ કેમ્પને મોટો પ્રતિસાદ મળ્યો હતો, 350 જેટલા લોકોએ આ કેમ્પમાં આવી નેત્ર ચકાસી યોગ્ય સલાહ અને માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે યુથ ડીરેક્ટર રેવ. ફા. નગીન એસ. જે. અને સભાપુરોહિત રેવ ફા આલ્બર્ટ એસ. જે. નો  તથા યુથના દરેક કાર્યશીલ સદસ્યનો સિંહફાળો રહ્યો હતો.        

SFPY ના સદસ્ય અને આ કેમ્પમાં ભાગ લેનાર અંકિત જાદવને નીચે વીડિઓમાં સાંભળશો.




નીચેની લીંક ઉપર ક્લિક કરી ફોટો ડાઉનલોડ કરી શકશો

Download Eye check up camp - SFPY photos


- BBN

Related Posts:

  • Enactment of Way Of The CrossThere was Enactment of Way Of The Cross scene on Good Friday morning at St. Xavier's Parish, Navarangpura in Ahmedabad, Gujarat. It was done in a way that one could feel the real Passion of Christ.All credit of direction goes… Read More
  • Risen Lord Part 2 Read More
  • Risen Lord Part-1This film has enactment of Resurrection scene and an Easter message of Fr.Vinayak S.J. during the Easter Vigil at Vadtal church on 3-4-2010- Vijay Macwan(Bhumel)… Read More
  • Religious Fair At Salun villageYesterday there was a Religious Fair at Salun village in Gujarat. Many people flocked to thank our Lord for all mercy they received from Him. Rev. Bishop Thomas Macwan celebrated grand mass with a very beautiful sermon. He as… Read More
  • ગુજરાતી કેથોલિક સમાજ ઑફ યુએસએWould request every reader to send this to all Gujarati Catholics who stay in USA.Let us grow togatherપ્રિય મિત્રો,આજે આ સમાચાર જણાવતાં આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે આપણે ગુજરાતી કેથોલિક સમાજ ઑફ યુએસએની સ્થાપના કરી છે. આ સં… Read More

2 Add comments:

  1. Congratulation to Youth of Gamdi-Anand Parish.
    Rev. Fr.Van Chinnappan

    ReplyDelete
  2. Congratulation to the youth of Anand-Gamdi Parish and to Fr.Albert and Fr. Nagin for inspiring the youth .Keep it on....
    Mahendra Macwan-USA

    ReplyDelete


Thank you and stay connected