Wednesday, January 23, 2013

Vibrant Catholic Youth in Church - Dr. Pratik Jadav


This is our new initiative to focus on our vibrant youth on Year Of Faith 2013. In this episode Dr.Pratik talks about how the Christ's values help him to serve people as being a catholic doctor in an interior village called Vaskhiliya Nr. Milk City Anand.  

 બી. બી. એન. દ્વારા શ્રદ્ધા વર્ષ અંતર્ગત આપણી વાઈબ્રન્ટ  યુવાન પેઢી પ્રભુ ઈસુના મુલ્યો કેવી રીતે પોતાના કાર્યો દ્વારા એક બીજાને આપી શકે છે તેવા ઉત્તમ ઉદાહરણો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. 

 અહી આજે મૂળ મોગરી ગામના 24 વર્ષની નાની વયે ડોક્ટર બનેલ ડો. પ્રતિક જાદવ પોતાનો પ્રભુ પ્રેમ અને તેમના મુલ્યો કેવી રીતે તેમના દિનચર્યામાં ઉપયોગી નીવડ્યા છે તે નીચે વીડિઓમાં રજુ કરે છે તે સાંભળશો.
Please click on the video




-BBN
    

Related Posts:

  • 'દૂત' જુન - 2014 - Doot June -2014 જુન - 2014 મહિનાનો  'દૂત'  વાંચવા માટે નીચે આપેલ કવર ઉપર ક્લિક કરશો. Please click to read Doot June -2014 સૌજન્ય : રેવ. ફા. જેરી સિકવેરા  ગુજરાત સાહિત્ય પ્રકાશ - આણંદ  … Read More
  • 25 years of Religious life - Sr. Nayna Peter સિસ્ટર નયના પીટર  ચાવડાપુરા- આણંદના રહેવાસી જેમણે સંત આન્ના મંડળમાં તેમના સન્યસ્ત જીવનના 25 વર્ષની ઉજવણી તા. 18-05-2014 ના રોજ ચાવડાપુરામાં  મહા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી કુટુંબીજનો સાથે ઉજવી હતી. … Read More
  • Rip - Sr. Francis Terese Mandonca તા 07-06-2014 ની સાંજે  5:55 ના સુમારે સિસ્ટર ફ્રાન્સિસ મેન્ડોન્સાનું અવસાન થયું અને તેમની દફન વિધિ રવિવારે તા 08-06-2014 રોજ રાખવામાં આવી હતી.   Sr. Francis Terese Mandonca  died  on 07-06-2014. eve… Read More
  • Mother Of Fatima Chapel was inaugurated at Jod village    તા 08-06-2014 રવિવારના રોજ જોળ ગામે  ફાતિમા માતાનું દેવાલયનું ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના ખ્રિસ્તી સમુદાયે માનનીય રેવ બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત) ને આમંત્રણ પાઠવ્યું હત… Read More
  • RIP - Fr. Brazil D'Mello - Baroda Diocese R.I.P. Fr. Brazil D'Mello died on 03-06-2014 in Baroda. The funeral will be at 4:00 pm  in Catholic Church - Surat tomorrow (05-06-2014). He was born on 24-03-1946 in Vasai - Maharstra. Important Details … Read More

3 Add comments:

  1. congratulation to Dr. Pratik

    ReplyDelete
  2. vikas na hamsafar karnar ne abhinandan

    ReplyDelete
  3. congratulation,to Dr.Pratik,the work you are doing in vaskhilia!May god continue to bless your ministry.
    You will be in our thoughts and prayers.
    God bless.

    ReplyDelete


Thank you and stay connected