Sr. Sevrina died today on 21-01-2014, Her funeral was at Our Lady of Pillar Hospital -Fatheganj Badoda - Gujarat Sr. Sevrina was born on 23-Sep-1946. Her native place is Goa but born and brought up at Dahod-Gujarat.
She joined the St. Anne Convent-Gujarat Province in 1963. She took her final vows in 1978 and celebrated her Golden Jubilee on 05--No-2013 last year.
Sr. Sevrina was the first missionary sister who worked in North Gujarat with Rev. Fr. Garitz SJ. She worked very hard to start the mission at Mokasan in North Gujarat. She was known for her hard work for the greater glory of God. She was sent to Spain and South Africa for the mission work. Wherever she was sent, she shared Christ and His values with all. She celebrated her Golden Jubilee on 05-Nov-2013.
May her soul rest in peace.
સિ.સેવ્રીના, ૨૧-૦૧-૨૦૧૪ ના રોજ મૃત્યુ પામ્યા હતા. તેઓની અંતિમવિધિ "અવર લેડી પિલાર હોસ્પિટલ"-ફતેહગજ, વડોદરા મુકામે રાખવામાં આવેલ હતી.
સિ.સેવ્રીનાનો જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૯૪૬ માં થયો હતો. તેઓ ૧૯૬૩ માં સેન્ટ એન કોન્વેન્ટ ગુજરાત પ્રાંત માં જોડાયા હતા. તેઓએ ગયા વર્ષે ૫ નવેમ્બર-૨૦૧૩ ના રોજ તેઓની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરી હતી. તેમણે ઉત્તર ગુજરાતમાં મોકસણ ખાતે મિશન શરૂ કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી હતી. તેઓને જ્યાં પણ મોકલવામાં આવ્યા હતા ત્યાં તેઓએ પ્રભુ ઈસુના સેતુ બનવાનું કામ કર્યું હતું અને તેમનાં ગુણોનું સિંચન કર્યું હતું
Please click for the funeral mass photos
Please click on the video

- BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected